Abtak Media Google News

અરવલ્લિની‌ કોરોના પોઝીટીવ મહિલાને ત્રણ દિવસ પહેલા કરાઈ હતી દાખલ, હાર્ટ એટેકની સારવાર માટે કરાઇ હતી દાખલ, 39 લોકોને‌‌ કોરન્ટાઇન કરાયા હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે મહિલાને અમદાવાદ ખસેડાઇ,આવિષ્કાર હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની તબીબોની ટીમે પહોંચી કરી કાર્યવાહી, ડોક્ટરથી માંડી સ્વીપર સુધીના સ્ટાફને કોવિડ હોસ્પિટલમાં કોરન્ટાઇન‌ કરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.