Abtak Media Google News

સમયસરના વરસાદથી ખેડૂતોએ મન મૂકીને માંડવી વાવી : સૌથી વધુ વાવેતર રાજકોટમાં

સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે સમયસર શાળા અને પૂરતા વરસાદને લઈને ખેડૂતોએ સૌથી વધુ રોકડિયા અને માફક આવી ગયેલા મગફળીના પાક પર હાથ અજમાવ્યો છે આ વખતે ગુજરાતના તમામ જિલ્લામાં ખેડૂતોએ વાવણીમાં પ્રથમ પસંદગી માંડવીને આપી છે ગુજરાત રાજ્ય અને તેલીબિયાં એસોસિયેશનના પ્રમુખ સમીરભાઈ શાહ અને ટીમે હાથ ધરેલા સર્વેમાં મગફળીના વાવેતર વિસ્તારમાં રાજકોટ 2,42700 એક્ટર વાવેતર સૌથી વધુ અને 3,64 લાખણ થી મોકરે રહેવા પામ્યું છે.

મગફળીના વાવેતરમાં હેક્ટરમાં અમરેલી 1,57000, બોટાદ 14,200, ભાવનગર 154,500, જામનગર 154,500, દેવભૂમિ દ્વારકા, 202800, જુનાગઢ 211800ગીર સોમનાથ85,800 પોરબંદર77000 મોરબી65200 રાજકોટ242700 સુરેન્દ્રનગર21200 કચ્છ 65000સાબરકાંઠા73000 અરવલ્લી54800 બનાસકાંઠા125900 પાટણ મહેસાણા ગાંધીનગર વગેરે અન્ય જિલ્લાઓમાં 49000 હેક્ટરમાં મળી કુલ મગફળી વાવેતર નો વિસ્તાર 17,08000 એ પહોંચ્યો છે અને કુલ ઉત્પાદન નો આંક 26.24 લાખ ટન થશે આ સર્વેમાં એસોસિએશનના ડાયાભાઈ કેસરિયા મનીષભાઈ અશોકભાઈ પરવડીયા મુકેશભાઈ જોશી ભીલડી વાળા અનિલભાઈ તલોદ ધીરુભાઈ પ્રવીણભાઈ આસોદરિયા મનસુખભાઈ કયાડા વિનુભાઈ હપાણી તળાજા વાળા લાલાભાઇ કનકભાઈ જાદવ જયવંતભાઈ ફીનાવા સોહીલભાઈ માંડલકા જય ભાઈ કવાડિયા એ જેમ જ ઉઠાવી હતી સબીરભાઈ શાહે જણાવ્યું હતું કે આ વખતે મગફળીના સારા અને બમ્પર ઉત્પાદનની સાથે ગુણવત્તા પણ સારી છે અને તેલ ઉદ્યોગ માટે આ વર્ષ સુકન યાર્ડ સાબિત થયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.