હોલીવુડ ફિલ્મ HOW TO TRAIN YOUR DRAGON PART – 3 નું ટ્રેલર થયું રીલીઝ….

HOW TO TRAIN YOUR DRAGON PART – 3
HOW TO TRAIN YOUR DRAGON PART – 3

એનીમેશન હોલીવુડ ફિલ્મ HOW TO TRAIN YOUR DRAGON  PART – 3 નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર હાલમાં અંગ્રેજીમાં જ રીલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનુ ટ્રેલર 7 જૂનના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર રીલીઝ થતાં જ લાખો લોકો   આ ફિલ્મના ટ્રેલરમાં જોવામાં જોડાયા હતા. આ ફિલ્મ અંદાજે 1 માર્ચ 2019ના રોજ  સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

જુઓ હોલીવુડ ફિલ્મ HOW TO TRAIN YOUR DRAGON  PART – 3 નું ટ્રેલર…