Abtak Media Google News

અબતક, રાજકોટ

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતની બિનસાંપ્રદાયિક માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં ક્યારેક-ક્યારેક ધર્મ નિરપેક્ષતા અને ધર્માંતરણ જેવા મુદ્દે  રાજકીય ધ્રુવીકરણ ના મોટા વાદળો સર્જાય છે, પરંતુ દેશનું રાજકારણ ક્યારેય કટ્ટરવાદી વિચારસરણીને આધીન થયું નથી, અને વિવિધતામાં એકતા અને વસુદેવ કુટુંબકમ ની ભાવના થી ભારતનું રાજકારણ ધર્મ કારણ અને સમાજ વ્યવસ્થા એક આગવી છાપ ઊભી કરવામાં સફળ રહ્યું છે, ત્યારે વારંવાર વિવાદોમાં આવવા માટે જાણીતા ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૈયદ વસીમ રાજવી એ સોમવારે બાબરી ધ્વંસ ની વાર્ષિક તિથી છઠ્ઠી ડીસેમ્બર નિમિત્તે ઇસ્લામ ધર્મ છોડીને સનાતન ધર્મ અંગીકાર કરી લેવાના મુદ્દે ઉત્તર પ્રદેશની રાજકારણ ગરમ થયું છે, પરંતુ વસીમ રજવીનું આ ધર્માંતરણ ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેવી અસર ઊભી કરશે તેના પર ચર્ચા ઊભી થઈ છે, ગાઝિયાબાદના દસલાણા મંદિરમાં જીતેન્દ્ર નારાયણ સિંગ  દ્વારા વસીમ રજવી ને હિંદુ ધર્મ પ્રવેશ આપવામાં આવ્યો હતો

વસીમ રિઝવી અવારનવાર વિવાદ સર્જવામાં જાણિતા છે પરંતુ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે માર્ચ 19 2017 થી પશ્ચિમ રજવી પોતાના નિવેદનોથી સતત પણે અખબારોમાં ચમકતા રહેશે આદિત્યનાથે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જીના આ અબાજાન અને ચચાજાન જેવા શબ્દ પ્રયોગ આ અંગે આપેલા નિવેદનથી ઉત્તર પ્રદેશમાં જે મકાનના ધ્રુવીકરણ નું રાજકારણ ભૂલ થઇ છે તેમાં સમાજવાદી પાર્ટી ની વોટ બેંક બેંક અને કોંગ્રેસ જેવા ભાજપના હરીફો ના વોટબેંક પર કેવી અસર થાય છે તેની ગણિત મંડાયેલી છે ત્યારે વસીમ રજવી ના ધર્માંતરણ થી શું ફરક પડવાનો છે કે કેમ તેના ગણિત મંડાયા છે જોકે વસીમ રિઝવી એ ઇસ્લામના પેગમ્બર સાહેબ અંગે કરેલી વાંધાજનક ટિપ્પણીને લઇને મુસ્લિમોએ વસીમ રાજવી ને ઘરમાંથી સાઈડલાઈન કરી દીધા હતા અને તેના સામે ભારે વિરોધ ઉભો થયો હતો વસીમ વસીમ રાજવી અવારનવાર વિવાદી નિવેદનો કરતા રહે છે.

શિયા વકફ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ સૈયદ વસીમ રજવી એ સનાતન ધર્મ અંગીકાર
કરવાનો  મુદ્દે યુપીનું રાજકારણ ગરમ…!

તેણે ભૂતકાળમાં હુમાયુના મકબરા અને કબ્રસ્તાન માં તબદીલ કરવાની માંગ ઉઠી હતી વસીમ રિઝવી અવારનવાર રામ મંદિર ના નિર્માણ ના હિમાયતી રહ્યા છે તેમણે અદાલતમાં પણ અયોધ્યામાં થી બાબરી મસ્જિદ હિમાયત કરી છે ત્યારે વસીમ રજવી ના આ ધર્માંતરણ થી ઉત્તર પ્રદેશમાં કેવું વાતાવરણ ઊભું થશે તેની ચર્ચા થઈ છે પરંતુ વસીમ રાજવી નો આ ધર્માંતરણ ખાસ અસર ન કરે તેવી ચર્ચા થઈ રહી છે  મોદી સરકારના ત્રિપલ તલાક પર પ્રતિબંધ ના હિમાયતી રહ્યા હતા અને કડક સજાની માહિતી પણ હતા ગયા મહિને મોહમ્મદ પેગમ્બર સાહેબ ની કેટલીક ટિપ્પણી સાથેની એક પુસ્તક લખવા સામે વિરોધ ઉઠયો છે વસીમ રાજવી કાયમ વિવાદ ઉભો કરનાર વ્યક્તિ તરીકે જાણીતા થયા છે ત્યારે તેનું આ ધર્માંતરણ રાજકારણમાં કોઇ ખાસ અસર ઊભી ન કરે તેવું બુદ્ધિજીવીઓ માની રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.