Abtak Media Google News

અત્યારે દીપિકા પદુકોણ પહ્માવતીનું શુટીંગ કરી રહી છે. ત્યારબાદ, તેની પાસે બદલાપુર-ર માં પૂરતો સમય છે. જી હા, બદલાપુરના બીજા ભાગમાં વરુણ ધવનના સ્થાને દીપિકાને સાઇન કરી લેવામાં આવી છે. હીરોઇન ઓરીયેન્ટેડ સ્ટોરીમાં દીપિકા વિલનની સામે બદલો લેશે. ડાયરેકટર શ્રીરામ રાઘવને બદલાપુરના બીજા ભાગ માટે તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ બદલાપુરે વ‚ણ ધવલને એકટર તરીકે સ્થાપિત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.