Abtak Media Google News

આરોગ્ય વિમા ક્ષેત્ર વધુ સુલભ, ફાયદાકારક અને લાભ આપનાર બનશે: જટીલ રોગોની સારવાર અને આધુનિક ઉપચાર પધ્ધતિની સવલતથી વીમા ક્ષેત્ર બનશે સુદ્રઢ

જાન હે તો જહાં હૈ… એક તંદુરસ્તી હજાર નેઅમત કૃપા ગણવામાં આવે છે દેશમાં હવે આરોગ્ય વીમા યોજનાની કાયાપલટ માટે નવા નિયમો તારીખ ૧ ઓકટોબર ૨૦૦૮થી અમલમાં આવશે અને તે નવી આરોગ્ય વીમા યોજના વધુ સુલભ અને દરેક માટે ઉપયોગી બનશે. નવી વીમા પોલિસી થી આરોગ્ય પરદેશીનું કવર વધુ વિસ્તરશે અને એક વાત મગજમાં રાખવા જેવી છે કે વિમા છોકરો અને આરોગ્ય વીમા પોલિસી વધુ પસંદગીપાત્ર બનશે.

આ નવા નિયમો અને માર્ગદર્શિકા ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા એક વર્ષથી કરવામાં આવેલી કવાયતના અંતે આ નવી માર્ગદર્શિકા અમલ માટે તૈયાર થઈ ચૂકી છે. નવી વીમા પોલિસી ઓક્ટોબર ૨૦૧૯થી તૈયાર થઈ રહી છે આરોગ્ય વીમાના નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અને દરેક ૨૦૧૯થી સપ્ટેમ્બર ૩૦ ૨૦૨૦ સુધીમાં તૈયાર કરવામાં આવી છે.

રવિ આરોગ્ય વીમા નીતિમાં મહત્વના છ ફેરફાર અમલમાં આવશે અને આ ફેરફાર ઓક્ટોબર ૧ ૨૦૨૦ થી અમલી બનશે જે તમારા સ્વાસ્થ્યને કેવી અસર કરશે તે આપણે જાણીએ.

(૧) આઠ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા બાદ વીમાનો દાવો રદ નહીં કરી શકાય

આરોગ્ય અંગેના નવા નિયમો ૧ ઓક્ટોબર ૨૦૨૦ થી અમલમાં આવનારા આ નિયમો મહત્વના એક નિયમો આઠ વર્ષ સુધી સતત પણે વીમાનું પ્રીમિયમ ભર્યું હોય તો વળતરનો દાવો રદ નહીં થાય અને આ સમયગાળાને મોરેટોરીયમ સમયગાળો કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન વીમા ધારક ને પ્રથમ વીમાની પોલીસી ને સળંગ આઠ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું હશે તો તેને દવા પાત્ર ગણવામાં આવશે મોરેટોરીયમ રીયલ પછી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર પગલે તેને માન્ય રાખવામાં આવતી નથી તેમ છતાં નવા નિયમ મુજબ આઠ વર્ષ સુધી પોલીસે ચાલુ રાખનાર ને દાવો મળવાપાત્ર રહેશે.

તમને કેવી રીતે અસર કરશે?: વીમો ઉતરાવનારે જો સતત આઠ વર્ષ સુધીનિયમિત રીતે વીમાનું પ્રીમિયમ પ્રીમિયમ ભર્યું હોય તો આ આઠ વર્ષ સુધીના સમયગાળાને મોરેટોરીયમ પ્રીમિયમગણી તેનો દાવો માન્ય રહેશે અને આવા દવાને રદ કરવો અઘરો જ નહીં પરંતુ અશક્ય બની જશે અને વીમા માટેની યોજનાની મર્યાદાઓ અને નવેસરથી કરવામાં આવશે દાવો મંજૂર કરતી વખતે અને સમાધાન વખતે દસ્તાવેજના છેલ્લા પુરાવાની તારીખ ૩૦ દિવસમાં વીમા અને તેનો વીમા ધારકને મળી જશે.

(૨) વીમા ધારક ના ગંભીર બીમારી રે વીમાકવચ માં આવરી લેવાનો ઇન્કાર વીમા કંપનીઓ નહીં કરી શકે

આરોગ્ય વીમા અંગેની આઈ.આર.ડી સપ્ટેમ્બર ૨૭ ૨૦૧૯ દિમાગથી કામ કરવામાં આવેલા સુધારા મુજબ ૧૬ જેટલા ગંભીર પ્રકારના રોગોને વીમા કવચ હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું છે આવા ૧૬ પ્રકારના વિસ્થાપિત ગંભીર ગુનાઓના વીમા અંગેના દાવાને વીમા કંપનીઓ શુક્ર આવી નહીં શકે. નવી વીમા પોલિસી માં આવા વ્યાખ્યાયિત ગંભીર રોગો ને ડાબા પાત્ર ગણવાનું સહાનુભૂતિ ભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવશે પોલીસ ધારે ને આ યોજનાનો લાભ નિમ્નલિખિત પરિસ્થિતિમાં મળશે.

તમને તેની કેવી અસર થશે?

વીમા કંપનીઓ અને વીમો ઉતારનાર ૧૬ જેટલી ગંભીર બીમારીઓ જેવી કે સારુ કોઈ ડોસીસ, મેગ્નેટનીઓ પ્લાઝમાં, અને હૃદય સંબંધી ગંભીર  લોકોને હવે વીમાનું કવચ મળી શકશે અને અત્યાર સુધી આવા રોગને વિમાન નું રક્ષણ મળતું ન હતું તે હવે આવરી લેવામાં આવશે હૃદય કિડની લીવર મુવી કમળો અને અલ્જાઈમર ની સાથે સાથે એડ સ સાંભળવા માટે તારો ચામડી અને ચેતાતંત્ર ના રોગો ને પણ વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવશે ભીમા ધારક કોઈપણ એક પ્રકારના રોગનો ભોગ બન્યો હોય તો તેને વળતર મળવા પ્રાપ્ય બનશે નવી વીમા પોલિસી થી લોકોના આરોગ્યની સુરક્ષાનું પ્રમાણ અને પ્રસાર વધશે.

(૩) નવી આરોગ્ય વિમાન નીતિમાં રોગના પૂર્વ સ્થિતિ અને તેના લ ક્ષણની કરવામાં આવી સ્પષ્ટ વ્યાખ્યા

નવી આઈ આર ડી એ આઈ ની ગાઈડલાઈન નો ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ માં તેવી રચનામાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે દરેક આરોગ્ય વીમા પ્રોડક્ટ મા પૂર્વ અસ્તિત્વ અને રોગના પૂર્વ લક્ષણો ને ધ્યાનમાં લઈને જો જગદીશ દ્વારા એવી જાણ પોલીસી પૂરી થાય તે પહેલા ૪૮ મહિના પૂર્વે કરવામાં આવે તો તેને પ્રતીક્ષા સમય ગાળો ગણી ને તેને મંજૂરી ના પાત્ર ગણવામાં આવશે.

તમને અને કેવી અસર થઇ શકે?: વીમાધારકને પોલીસી ખરીદતી વખતે વિપરીત સ્થિતિ અને ત્યારબાદ ઊભી થનારી પરિસ્થિતિ અને નવા રોગ લાગુ પડવાની સ્થિતીમાં નવા રોગના શક્યતા લક્ષી માહિતી વીમા સામેલ કરવામાં આવી શકશે અને ભવિષ્યમાં જો ૧૬ પ્રકારના રોગ પછી કોઈ એકનો ઉમેરો કરવો હોય તો તે સહેલું પડશે અને ૪૮ મહિનાના સમયગાળા દરમિયાન આ ૧૬ પૈકીના કોઇ રોગ નોંધ આવ્યા હોય તો તેને વીમો મળવાપાત્ર બનશે.

(૪) આરોગ્ય વીમા નવી સારવાર પદ્ધતિને આવરી લેવાય

સરકારની નવી વીમા માર્ગદર્શિકામાં શું છે વીમા પોલિસી ઉતરરાવનાર ને કેવા કેવા ફાયદા થાય છેનવી નીતિ મુજબ વીમાધારકને નવી સારવાર પદ્ધતિનો લાભ મળવાપાત્ર થશે દાખલા તરીકે અગાઉ કેટલીક સારવારનો આરોગ્ય વીમા સમાવેશ થતો ન હતો હવે નવા આધુનિક તબીબી સંશોધનો અને નવા આવેલા સારવારના આવિષ્કારોને વીમા કવચ માં આવરી લેવામાં આવશે સપ્ટેમ્બર ૨૭ ૨૦૧૯ની માર્ગદર્શિકામાં ઉમેરો કરવામાં આવ્યો છે દાખલા તરીકે આધુનિક સારવાર પદ્ધતિમાં એમબો સ્ટેશન બલુન થેરાપી સ્ટીમ્યુલાઈઝેશન ઓરલ કીમોથેરાપી ઇમ્યુનોથેરાપી જેવી સારવાર પદ્ધતિ ને અને રોબોટિક સર્જરી જેવી વ્યવસ્થા ને આ નવી વીમા પોલિસી માં આવરી લેવામાં આવ્યો છે.

તમને કેવી રીતે અસર કરી શકે?: સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વીમા અંગેની નવી માર્ગદર્શિકા અસર આમ આદમીને કેવી રીતે થઈ શકે તે અંગે ગોહિલ જણાવે છે કે અત્યારે વીમા નવી આધુનિક સારવાર પદ્ધતિના કવરનું કોઈ જોગવાઈ ન હતી પરંતુ નવી નીતિમાં વીમાધારકને અધ્યતન સારવાર નો બાવો મંજૂરી ને પાત્ર ગણવામાં આવ્યું છે અને વીમા ધારક આરોગ્ય માટે આધુનિક સારવાર લઇ શકશે.

(૫): આઈસીયુ સારવારના ચાર્જમાં કોઈપણ પ્રમાણસર તપાસ નહીં

આરોગ્ય વીમા માટેની નવી માર્ગદર્શિકામાં જુન૧૧ ૨૦૨૦માં જણાવાયુ છે કે આઈસીયુ ચાર્જમાં વધારાના સારવાર માટેનો ખર્ચ મંજુર કરવાની કોઇ જોગવાઈ નથી.

તમને તે કેવી રીતે અસર કરી શકશે?: વીમાની અસર અંગે આરોગ્ય વીમા યોજના પોલીસી બજાર ડોટ કોમના અમિત સાપરા જણાવ્યું છે કે, મહામારીમાં લોકો માંથી આરોગ્ય સારવારના ખર્ચ અને ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવતાં મોટી રકમના બિલ અંગેની ફરિયાદો ઉઠી હતી ત્યારે પ્રમાણસર કપાત અને ડિડક્શનનો મુદ્દો ઉભો થયો છે આઈસીયુને એક કેટેગરીમાં ગુજરાતી ગણીને તેમાં કોઈ કપાત કરવામાં નહીં આવે અને આ નવા અધિનિયમથી અરજદારને કોઈ મુશ્કેલી નહીં પડે અને રૂમ અને સારવારની શ્રેણી મુજબ તેમાં કોઇ ફેરફાર નહીં થાય અને તેનાથી પોલીસી મેળવનાર ગ્રાહકને ઓછા પૈસે ખૂબ જ સારી અને સરખી સારવાર મેળવવાના સંજોગો ઊભા થશે તેમ ચાવલાએ જણાવ્યું હતું.

(૬) વીમા ધારકને વેઇટિંગ પીરિયડમાં યોજનાનો સળંગ લાભ મળશે

નવી આરોગ્ય વીમા પોલીસની જુન ૧૧ ૨૦૨૦ની ગાઈડ લાઈનમાં વીમાધારકને વેઇટિંગ પીરિયડ યોજનાના રિમિક્સ ભરાયેલા પ્રીમિયમ પરિસ્થિતિમાં તમામ લાભો મળવા પાત્ર બનશે.

તમને કેવી રીતે અસર કરશે?: સામાન્ય રીતે વીમા યોજનાઓમાં માસીક ત્રિમાસિક અર્ધવર્ષિક કે વાર્ષિક હપ્તાઓમાં પ્રીમિયમ ભરવાનું હોય છે આવા સમયગાળા દરમિયાન જોગણીમા ધારકે વાર્ષિક પ્રિમિયમ ભરવાનું નક્કી કર્યું હોય તો તેને ૩૦ દિવસનો રેસિંગ પિયર આપવામાં આવે છે અને માસિક પ્રીમયમ માં પણ અલગ-અલગ ગ્રેસિંગ આપવામાં આવે છે સેટલમેન્ટ ઇન્શ્યોરન્સના ધીરેન્દ્ર માહીવરીએ જણાવ્યું હતું કે રેસિંગ પિયર નાં પૂર્વે ના સમયગાળે વીમાધારકને તમામ પ્રકારના લાભો મળવાપાત્ર રહેશે અને આવી વીમા પોલિસી ને સળંગ ગણવામાં આવશે વેઇટિંગ પીરિયડ દરમિયાન કરવામાં આવેલા દાવાઓ માનનીય રહેતા નથી પરંતુ નવા નિયમ મુજબ બે કે ચાર વર્ષે પૂર્વે નોંધાયેલી માંગીને પણ વેઇટિંગ પિયરમાં ગણીને તેને વીમા કવચમાં આવી શકાશે આદર્શ અગ્રવાલે જણાવ્યું હતું કે જો ગ્રાહક વેઇટિંગ પીરિયડ માં કોઈપણ બીમારી બંધ કરાવે તો તેને તેની પૂરેપૂરી રકમ મળવા પાત્ર બનશે નવી આરોગ્ય વીમા પોલીસી દરેક માટે ખૂબ જ ગમતી અને ફાયદારૂપ બનશે આ નવી આરોગ્ય વીમા નીતિદરેક માટે લાભકારક બનશે.

આરોગ્ય વીમાનું પ્રિમીયમ વધી શકે!: આપણામાં કહેવત છે કે ગોળ નાખો એટલું ગળ્યું થાય નવી વીમા ધારકોનેને ઘણા બધા લાભો બન્યા છે ત્યારે આ લાગો માટેની કિંમત ચૂકવવી પડે તે સ્વાભાવિક છે વીમા ક્ષેત્રના નિષ્ણાતો નું કહેવું છે કે નવી મા નીતિમાં ગ્રાહકોને લાભો મળશે પરંતુ સાથે સાથે વિમાનું પ્રિમિયમ પણ વધશે.

મને નિશ્ચિતપણે લાગી રહ્યું છે કે કેટલાક પરિબળોના કારણે નવી ઉમેરાયેલી સવલતો અને વર્તમાન મહામારીમાં સારવારના ખર્ચ લઈને વીમાની રકમમાં વધારો થશે મોટી ઉંમરના વીમા ધારકો કે જેવો માં ભવિષ્યમાં રોગ અને આરોગ્ય વિષયક સમસ્યાની શક્યતા રહેલી હોય તેમના વીમાને આવરી લેવા માટે આ નવી નીતિમાં રાહત આપવામાં આવી છે પરંતુ તેના માટે અવશ્યપણે પ્રિમિયમમાં વધારો થશે.શું આરોગ્ય વીમાનું પ્રીમિયમ રોકેટગતિએ આસમાને ચડી જશે તેના જવાબમાં નિષ્ણાતોનું માનવું છે કે જબ્બર વધારો શક્ય નથી સદ્નસીબે વીમાક્ષેત્રે વ્યાજબી વળતર અને રાહતની હરીફાઈ બજારમાં ચાલે છે. વીમા કંપનીઓ વચ્ચે ચાલતી સ્પર્ધાના કારણે ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવાના હેતુથી વીમા યોજનાઓનો ભાવ વધારો નિયંત્રણમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.