Abtak Media Google News

•આજનું રાશી ભવિષ્ય•

મેષ: મનોરંજનમાં સમય પસાર થશે, કોઈ પણ કાર્ય માટે સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે,અધિકારી વર્ગનો સહયોગ મળશે.
વૃષભ: પુરુષાર્થનું પરિણામ મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે,પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.
મિથુન: યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે,અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે,મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે.

કર્ક: સમયનો સદુપયોગ સફળતા અપાવશે,કુટુંબમાં મતભેદ, જીવનસાથી સાથે અનુકુળતા.
સિંહ: પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે, ખાવાપીવા પર સંયમ રાખવો, કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો.
કન્યા: મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે,વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ, ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.

તુલા: કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓ.
વૃશ્ચિક: સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો યોગ, આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણકાર્યો માટે પ્રવૃત્ત રહેવાય
ધન: લાભ પ્રાપ્તિનો યોગ,મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે, સંચિત ધન વૃદ્ધિનો યોગ, કર્મક્ષેત્રમાં ઉચ્‍ચસ્‍તરીય કાર્ય થશે, કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.

મકર: ખર્ચનો યોગ બની શકે,કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે,માનસિક અસ્‍થિરતાથી બચવું.
કુંભ: કલાત્‍મક કાર્ય થશે,માનસિક શાંતિ જાળવી રાખવી, કાર્ય વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
મીન: કુટુંબમાં માંગલિક કાર્ય નું આયોજન, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.

•આજનું પંચાંગ•

તારીખ:૨૫-૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–ગુરુવાર,
તિથી– મહા સુદ તેરસ
નક્ષત્ર– પુષ્ય ૧૩:૧૬ સુધી
યોગ–શોભન
કરણ–ગર
આજની રાશિ– કર્ક (ડ,હ)
દિન વિશેષ –વિશ્વકર્મા જયંતિ, ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ ૧૩:૧૬ સુધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.