Abtak Media Google News

કોરોના કાળને કારણે એક વર્ષથી આખુ વિશ્ર્વ મહામારીથી ઝઝુમી રહ્યું છે. જેના લીધે અર્થતંત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉઘોગ મહામંડળનું 8મી વખત આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2021 03 20 11H54M45S640

આ કાર્યક્રમ તા.19 થી 21 સુધી એનએસઆઇસી ગ્રાઉન્ડ 80 ફુટ રોડ ઉપર આયોજીત કરવામાં આવ્યું છે. આ વ્યાપાર મેળામાં વિવિધ દેશોમાંથી વ્યાપારીઓએ ભાગ લીધો છે.

Vlcsnap 2021 03 20 11H50M14S596

અલકાઇન આયોજનાઇઝર મશીનના પાણીથી શરીરને અનેક ફાયદા: મયુર રાઠોડ

Vlcsnap 2021 03 20 11H51M08S662

અલકલાઇન આયોનાઇઝરના મયુર રાઠોડે જણાવ્યું હતું કે, પાણીને અલકલાઇન કરવા માટે મશીન બનાવી રહ્યા છે આ પાણી પીવાથી આપણા શરીરમાંથી ગેસ, કબજીયાત આ બધા રોગો બંધ થઇ જાય છે. આરોના પાણીથી ગેસ, કબજીયાત, એસીડીટી વગેરે રોગો થવાની શકયતા વધે છે. સાથે જ અલકલાઇન પાણી દ્વારા બોડીના ડિટોકસ બહાર નીકળે છે. 2.5 વર્ષ થી આ કંપની ચાલુ છે. જુનાગઢ, રાજકોટ, મોરબી, જસદણ જેવા સ્થળોમાં આ કંપની ઉ5સ્થિત છે.

ઓલમાઇટી એગ્રો પ્રા.લી. 100 ટકા વર્જીન  મટીરીયલમાંથી એગ્રીકલ્ચર પ્રોડકટ બનાવે છે: પ્રમોદકુમાર મેયર

Vlcsnap 2021 03 20 11H52M33S563

ઓલમાઇટી એગોટેક પ્રાઇવેટ લિમિટેડના માકેૈટીંગ હેડ પ્રમોટ કુમાર મૌર્યએ જણાવ્યું હતું કે તેઓ એગ્રિકલ્ચરલ પ્રોકડટસ બનાવે છે જેમ કે બ્રશ કટર, પાઇપ વિન્ડર, પાવર રીડર વગેરે મશીનો બનાવે છે સાથે જ આ બધી વસ્તુઓમાં 100 ટકા વર્જીન મટીરીયલ વપરાય છે આ બધી જ વસ્તુ ભારતમાં બનાવેલી છે સાથે જ તેમાં 1પ0 માર્કનો વપરાશ કરે છે તેઓ લોકલ ઇમ્પોર્ટર છે અને આલાપ  મિલાપ તેમની બ્રાન્ડ છે સાથે જ આ કંપની રાજકોટ બેઝડ છે.

ઇનોવેટીવ ટાયર્સ 40 દેશોમાં ટાયર્સ એકસપોર્ટ કરે છે: તીર્થ સોની

Vlcsnap 2021 03 20 11H50M24S518

ઇનોવેટીવ ટાયર્સના તીર્થઓની એ જણાવ્યું હતું કે ઇનોવેટીવ ટાયર્સ ર0 વર્ષ જુની કંપની છે તેઓ ટુ વ્હીલ અને ચોર વ્હીલના ટાયરો બનાવે છે સાથે જ તે 40 દેશોમાં એકસપોર્ટ થાય છે. તેમના હાલોલમાં ચાર પ્લાન્ટ લોકેટડ છે.

ન્યુ વેર હેલ્થ કેર સ્કીનકેર, હેર કેર અને ફૂટ કેરની પ્રોડકટ બનાવે છે: ઉત્સવી

Vlcsnap 2021 03 20 11H49M21S784

ન્યુ વેર હેલ્થ કેર પ્રાઇવેટ લીમીટેડ ના ડાયરેકટર ઉત્સવીએ જણાવ્યું કે, તેઓ થર્ડ પાર્ટી મેન્યુફેકચર્ટસ છે. સ્કીન કેર, હેર કેર, ફુટ કેર એવી ઘણી બધી રેન્જની પ્રોડકટસ જે આપણા ડે ટુ ડેમાં ઉપયોગ થતો હોય છે. તેઓ મેઇનલી સેશેમાં મેન્યુફેકચરીંગ કરતા હોય છે. પરફયુમ સેનીટાઇઝર જે લોકડાઉનમા ખુબ ઉપયોગી હતુ એ મેન્યુફેકચર થાય છે. કંપનીનું સેટઅપ અમેહદાબાદમાં છે સાથે જ મુંબઇમાં પણ એની હેડ ઓફીસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.