Abtak Media Google News

બોલર્સ ની શાનદાર પર્ફોમેન્સ થી ભારતીય ટિમ એ ચેમ્પિયન ટ્રોફી ની પહલી મેચ 45 રન થી ન્યુઝીલેન્ડ સામે જીતી છે. મેચની શરૂઆત માં  ભારત ની બેટિંગ અને બોલીગ બને શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડ એ પેહલા બેટિંગ કરી ને ભારતીય ટિમ ને 189 રન નો ટાર્ગેટ આપ્યો  હતો જેના જવાબમાં ભારતીય ટિમ એ 26 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર આ ટાર્ગેટ ને પૂરો કર્યો હતો. આ ટાર્ગેટ માં કોહલી એ 52 રન, શિખર ધવને 40 રન અને ધોની એ 17 ની ભાગીદારી નોધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.