Abtak Media Google News

હરવા-ફરવા શોખીન લોકો ખાસ પ્લાનિંગ કરતા હોય છે અને દેશ-દુનિયાની સફર માણવા નીકળી પડતા હોય છે રોજ-બરોજની થકાન ભરેલી જીંદગી થી કંટાળી ફરવા નીકળી પડતા હોય છે. ત્યારે આવા જ પર્યટનના શોખીનો માટે આજે ભારતના એવા સ્થળો વિશે જણાવીશ જ્યાં જવાથી મજા બમણી થઇ જાય છે.

 રાજસ્થાન :

Raja

ઇતિહાસ સુંદરતા, ધરોહર, સંસ્કૃતિ અને પ્રાકૃતિક વાતાવરણથી ભરેલા રાજસ્થાનની તો વાત જ અનોખી છે. લોકો રાજસ્થાનમાં તેની ગરમીના પ્રમાણના હિસાબે જવાનું ટાળતા હોય છે પરંતુ એવું નથી અહી ઉનાળામાં ફરવાની ખુબજ મજા પડે છે. જો તમે વેકેશનમાં રાજસ્થાન જવાના હોય તો જયપુર પરફેક્ટ ડેસ્ટિનેશન છે..

 ગોવા :

Goa Cover Image 1472037578P

વિશાળ મહાકાય દરિયો રેતી રંગીન વાતાવરણ અને લીલાછમ નારીયળીના ઝાડ જોઇને આંખોને ઠંડક પહોંચે છે જો કે ઉનાળામાં મોટી સંખ્યામાં ટુરીસ્ટ અહીં ઉમટે છે કારણ કે ગોવા ઉનાળાના વેકેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

 મનાલી :

Shimla Manali Tour Banners

આહહ કેવી ઠંડી છે નઇ……..!!! એવું કહેનારા ઘરમાં ગોદડા ઓઢીને જ પડ્યા રહેતા હોય છે પરંતુ જેને ખરેખર ઉનાળામાં રોમાંચ માણવો છે તે ચોક્કસથી મનાલીની સફર કરે છે.

 નોર્થ ઇસ્ટ ભારત :

North East Tourહરવા ફરવાની વાત આવે ત્યારે લોકો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરવા જવાની પ્લાનીંગ કરતા હોય છે .પરંતુ તેના કરતા પૂર્વોતરમાં સુંદરતાનો અદભૂત ખજાનો છુપાયેલા છે. ઉનાળામાં તમે શિલોન્ગ કાઝીરંગ, ઇમ્ફાલનીમાં પ્રવાસે જઇ શકો છો. પરંતુ જો તમે દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાના હોય તો ચેન્નઇ, મહાબલિપુરમ, પોડિંચેરી, જેવા સ્થળોની મુલાકાત ચોક્કસ લેશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.