Abtak Media Google News

તત્કાલીન ગૃહમંત્રી પોલીસ વિભાગને મહિને કરોડો રૂપિયાના કલેકશનની ફરજ પાડતા હોવાના આક્ષેપો બાદ સમગ્ર પ્રકરણ સીબીઆઈને સોંપવા આવ્યો હતો 

મહારાષ્ટ્ર મંત્રી અનિલ દેશમુખે ઉપર મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મુકેલા આરોપો ઉપર મુંબઈ હાઈકોર્ટે ભબશ તપાસના આદેશો આપ્યા હતા અને સીબીઆઈએ વિધિવત રીતે એફ.આઇ.આર દાખલ કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવતી એક ઘટના ક્રમમાં અનિલ દેશમુખે પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખેલા પત્રમાં દેશમુખે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ નૈતિકતાના આધારે તેમણે આ પદ ઉપર રહેવું યોગ્ય નથી લાગતું વ્યક્તિગત મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રીને રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી હતી ઠાકરે મળતા પહેલાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર તથા પક્ષના અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી અને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી હોમગાર્ડ માં બદલી કરાયા બાદ પરમ દિવસે આઠ પાનાના પત્રમાં મુખ્યમંત્રી ઠાકરેને જણાવ્યું હતું કે ગૃહ મંત્રી પોતાને કલેક્શન માટે દબાણ કરતાં હતા જેમાં ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા આ મામલો સીબીઆઇને સોંપવામાં આવતા ભબશ ડાયરેક્ટરને 15 દિવસમાં પ્રાથમિક તપાસ હાથ ધરવાના તથા પરમ દ્વારા અનિલ દેશમુખે ઉપર મુકવામાં આવેલા આરોપો માં જો કોઈ ભૂલ હોય તો એફઆઈઆર દાખલ કરવા જણાવાયું હતું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે ની દેશમુખ રાજ્યના ગૃહમંત્રી છે એટલે મારા પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ ન કરી શકે અને સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જોઈએ આ મુદ્દે પરમ દિવસે પણ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી જેમાં તેમણે પોતાની બદલીની પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવ્યા હતા હાઈકોર્ટે આ મુદ્દે યોગ્ય સત્તાધિકારી દ્વારા આ કપાસ થાય તેવી સૂચના આપી હતી પરમવીર સિંહને હાઈકોર્ટે પણ સવાલ પૂછયો હતો કે તમે આટલા ગંભીર આરોપો મુકી રહ્યા છો તમે સમયસર એફ.આઇ.આર કેમ દાખલ ન કરી કોઇપણ ફોજદારી ગુના માં ન્યાયિક પ્રક્રિયાને શરૂ કરવામાં પ્રથમ તબક્કે એફ આઈ આર નો જ મહત્વ છે મારા ળીસવુફળફક્ષિશિં ીમમવફદ વિંફસયિ અને યોગ્ય લાગશે તો તેઓ દેશમુખનો રાજીનામું રાજ્યપાલ ભગતની કોઠી અમને મોકલી આપશે જ્યાં સુધી કોઈ નવી વ્યક્તિ આ પદ માટે નિમણૂક ન થાય ત્યાં સુધી ગૃહ મંત્રાલય મુખ્યમંત્રી પાસે રહેશે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીદાર કહેવા પ્રમાણે શરદ પવારે ઘટનાની ગંભીરતાને જોતા યોગ્ય અને સંવેદનશીલ નિર્ણય લીધો છે સીબીઆઇની તપાસ ચાલતી હોય ત્યારે તેઓ પદ ઉપર ન રહી શકે મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી જોનાર લોકોના કહેવા મુજબ શરદ પવાર તેમના ભત્રીજા અજીત સિવાય અન્ય કોઈને આ પગ આપી દેશે

મેં મારી નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે: અનિલ દેશ મુખ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી સામે સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર ના પગલે અનિલ દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ને સોંપી દીધાની ઘટનાએ માં મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગભરાટ મચાવ્યો છે  મુખ્યમંત્રી ઉધવ ઠાકરને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ નૈતિકતાના આધાર એ પોતાને આ પદ ઉપર રહેવું યોગ્ય નથી લાગતું વ્યક્તિગત મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રીને રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી હતી હોમગાર્ડ માં બદલી કરાયેલા પર અમરસિંહે 8 પાનાનો પત્ર મુખ્યમંત્રી અને લખ્યો હતો જેમાં દેશમુખ પર કરોડો રૂપિયા ઉઘરાવીને આપવાનો આક્ષેપ કર્યો હતો આ અંગે કોર્ટે સીબીઆઈને તપાસ કરવા અને જો તમને લાગે તો એફ.આઇ.આર નોંધવા જણાવ્યું હતું સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરતા અનિલ દેશમુખે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.