ધોરાજીમાં ૭૦માં ગણતંત્ર દિવસની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરાઇ

રાજકોટ જીલ્લાના ધોરાજી માં  ૨૬ મી જાન્યુઆરી અને ૭૦ માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશમાં અને આખાં વિશ્વ માં વસતાં ભારતીયો એ તિરંગો ફરકાવી ને ૭૦ માં ગણતંત્ર દિવસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધોરાજી માં પણ ૭૦ માં ગણતંત્ર દિવસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં તોરણીયા , જમનાવડ , ધોરાજી માં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અને ભગવતસિંહજી હાઈસ્કૂલ માં તો મુસ્લિમ વિસ્તાર એવાં તિરંગા ચોક ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો