Abtak Media Google News

કેટરીના અને રણબીર ફિલ્મ જગ્ગા જસુસ ફરી ચર્ચા મા આવી છે. આ ફિલ્મ તેના ડિલે લોંચીંગ ને લીધે ચર્ચા મા છે. હાલ ફરી આ ફિલ્મ ચર્ચા મા આવી છે. હાલ આ ફિલ્મ તેના એક પોસ્ટરને લઇ ને ચર્ચા મા આવી છે. આ પોસ્ટરમા રણ્બીર કપૂર કેટરીના ને કીસ કરતો જોવા મળે છે. આ પૉસ્ટર ને રીલીઝ  કરવા કેટરીના એ ના કહી છે. બ્રેક-અપ પછી કેટરીના રણબીર થી દુર જ રેહવા માગે છે. તેને આ પોસ્ટર ને લઇ ને ફિલ્મ ના ડાયરેક્ટર અનુરાગ બાસુ સાથે વાત પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.