Abtak Media Google News

‘અબતક’ ના અખબારી અહેવાલ બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી

અબતક, અબ્બાજાન નકવી

કોડીનાર

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા માંથી સરકાર તરફથી આપવામાં આવતું ગરીબ પ્રજાજનોનું અનાજ જે નક્કી કરેલા એજન્ટો દ્વારા અને અમુક રેસિંગના વિક્ર્તાઓના સાત ગાટ થી આ સરકારી ગરીબોનો અનાજ સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી ગાંધી ધામ તરફ બરોબર બરોબર વેચી લા ખો રૂપિયા આ ગીર સોમનાથ જિલ્લાના અમુક રેસલિંગના એજન્ટો અને નક્કી કરેલા દલાલો દ્વારા આ સળિયંત્ર રચી ને લાખો રૂપિયાની કમાણી ગરીબ પ્રજાજનોના અનાજને બારોબાર વેચી કરવામાં આવે છે અને હમણાં ગીર સોમનાથ જિલ્લાના ઘણા તાલુકાઓ અને ગામડામાંથી આ ગરીબોનો ના જ સરકાર ના પૂર્વ વઠા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામ અમરાપુર ગામ સુત્રાપાડા તાલુકા અને હવે પછી આજરોજ તાલાલા તાલુકા માંથી 243 રેશનીંગના અનાજ ના કરતા ઝડપાયેલા છે તો તો હવે પછી આ સરકારી તંત્ર એ સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં એક નજર નાખે અને જો કોડીનાર તાલુકાના સીટી એરીયા અને વાડી વિસ્તાર એરીયામાં આ ગરીબોના અનાજનો જથ્થો એકઠો કરી ગાંધીધામ તરફ વેચવામાં આવે છે આ સમાચાર  ‘અબતક ’દૈનિકમાં પ્રસિદ્ધ કર્યા અને હવે પુરવઠા અને પોલીસ તંત્ર કોડીનાર તાલુકાના એરિયાઓમાં તપાસ કરે તો લાખો રૂપિયાનું ગરીબોનું સરકારશ્રી તરફથી  અપાતો રેશનીંગના અનાજનો જથ્થો ઝડપાય તેમ છે અને વધુમાં જ્યાંથી પણ આ અનાજ પકડાઈ છે તેઓની પૂછપરછ કરવામાં આવે તો કે આના જ ક્યાંથી આવ્યું કયા રેસ ની ગ ના વી ક્રે તા એ આપ્યું અને કોને દેવાનું હતું તેઓના નામો ખોલી કડક કાર્યવાહી કરી પા ષા હેઠળ પૂર્વ જઇએ દેવી લોકોની માંગણી ઉઠી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.