- નર્મદા સાગબારાના કોલવણમાં દીપડાનો આ*તં*ક
- દીપડાએ 9 વર્ષની બાળકીને ફાડી ખાધી
- સારવાર દરમિયાન બાળકીનું મો*ત, લોકોમાં રોષ
દીપડાના આ*તં*કની ઘટનાઓ બની હતી. તેમજ અવાર નવાર સિંહ કે દીપડો બાળકોના જીવ લેતા હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગુજરાતનાં નર્મદામાંથી સામે આવ્યો છે. ત્યારે સાગબારા તાલુકાના કોલવણ ગામના ભાગોળે બાળકો રમતા હતા. આ દમિયાન અચાનક દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી ગયો હતો. ત્યારબાદ બાળકીના પિતા દીપડાની પાછળ દોડ્યા હતા. પરંતુ દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને ભાગી ગયો હતો. આ ઘટનાના બાળકીનું મો*ત નીપજ્યું છે.
અનુસાર માહિતી દરમિયાન, નર્મદામાં દીપડાના હુ*મ*લામાં 9 વર્ષની બાળકીનું મો*ત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે. સાગબારાના કોલવણ ગામે બાળકો રમતા હતા. આ દરમિયાના આ ભયાનક ધટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે. તેમજ 9 વર્ષની બાળકી રમતી હતી. ત્યારે દિપડો બાળકીને ખેંચીને લઈ ગયો હતો. દીપડાએ બાળકીને ફાડી ખાતા તેનું ધટના મો*ત ઘટના સ્થળે જ મો*ત નીપજ્યું હતું.
દીપડાએ બાળકીને ફાડી ખાતા મો*ત નીપજ્યું
નર્મદામાં સાગબારા તાલુકાના કોલવણ ગામના ભાગળે બાળકો રમતા હતા. ત્યાં અચાનક જ દીપડો આવીને 9 વર્ષની બાળકીને ખેંચી ગયો હતો. બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો હતો. આ ચોંકાવનારી ઘટનામાં 9 વર્ષની બાળકીનું મો*ત નીપજ્યું હતું. આ ઉપરાંત બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવી છે કોઈ ડોક્ટર નથી અને પી એમ પણ ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. સાથે જ રોષે ભરાયેલ ગ્રામજનોએ રસ્તો રોકી ટ્રાફિક રોક્યો હતો.
બાળકીનું ટૂંકી સારવાર બાદ મો*ત
ગ્રામજનો અને પરિવારના મોભીએ દિકરીની ખેતરમાં શોધખોળ આદરી હતી. આ ઉપરાંત બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. આ ઉપરાંત દીપડાએ બાળકીના શરીર પર બચકાં ભર્યા હતા. અત્યંત ગંભીર સ્થિતિમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન બાળકીનું મો*ત નિપજ્યું હતું. તેમજ વાંરવાર થતા પ્રાણીઓના હુ*મ*લાથી લોકોએ આરોપ લગાવ્યો કે જંગલ ખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે.