Abtak Media Google News

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને જીનિયસ ગ્રુપ દ્વારા

કોરોના મહામારીને લઈને ઘણી અનિશ્ચિતતાઓ વચ્ચે શિક્ષણનુ કાર્ય ઓનલાઇન ચાલી રહ્યું છે. સરકાર શાળાઓને ફરી શરુ કરવાની મંજુરી આપવામાં ઘણી સાવચેતી રાખી રહી છે, જેી કુમળા બાળકો આ મહામારીનો ભોગ ન બને. સામે પક્ષે શાળા સંચાલકો અને શિક્ષકો પણ તેમના તરફી બનતા પ્રયત્નો કરી રહ્યા છે, જેી શિક્ષણનુ કામ અવિરત ચાલી શકે. આવા સંજોગોમાં ઘણા વાલીઓ પોતાના બાળક માટે આ વર્ષે ડ્રોપ લેવડાવાનુ નક્કી કરી રહ્યા છે. જે બાળકના ભવિષ્ય માટે નુકશાનકારક સાબિત ઈ શકે છે. તે માટે રાજકોટ અને ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા નવરાત્રીમાં માતા સરસ્વતિની આરાધના સાથે વાલીઓને ડ્રોપ આઉટના ગેરફાયદાઓ અને નુકશાન અંગે વાકેફ કરવા અને માર્ગદર્શન આપવાનો ડ્રોપ આઉટ ઝુંબેશ શરુ કરવા જઈ રહ્યા છે.

આ ઝુંબેશના ભાગ રુપે જીનિયસ ગ્રુપ અને સમગ્ર ગુજરાત અને રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા વિવિધ માધ્યમો કી વાલીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે અને તેમને બાળકનું શૈક્ષણિક વર્ષ બગડવાી અને એક વર્ષ ભણતરી દુર રહેવાી જે માનસિક અને શૈક્ષણિક ગેરફાયદાઓ શ તે અંગે જાગૃતતા કેળવવા પ્રયત્નો કરાશે. આ માટે શિક્ષકો ખુબ મહત્વનો ભાગ ભજવી શકે છે, તે માટે તેમને આગળ આવવા ઇજન કરવામાં આવે છે. સરકારી શાળાના વિર્દ્યાીઓ અને વાલીઓ માટે સરકારી અધિકારીઓ, શિક્ષણ સમિતિ, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી વગેરે  આ ઝુંબેશમાં જોડાય અને સૌને અપીલ કરે તો ડ્રોપ આઉટ સંખ્યા ઘટાડી શકાશે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ગામના આગેવાનો, સરપંચ, શાળાના આચાર્ય વગેરે લોકોએ આગળ આવવુ પડશે. મિડિયા હાઉસીસ, મિડિયાના પ્રતિનિધિઓ, રેડિયો અને સોશ્યલ મિડિયા ઇનફલ્યુએન્સર્સ અને મનોચિકિત્સકો આ સામાજીક પ્રશ્ન અંગે જાગૃતિ કેળવવા આગળ આવે તો તેના ચોક્કસ સારા પરિણામો હાંસલ શે.  આ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશ્ન્સના ચેરમેન અને જાણીતા શિક્ષણવિદ  ડી. વી. મહેતા જણાવેએ “ઓનલાઇન શિક્ષણ આપણા સૌ માટે નવુ છે. પરંતુ અત્યારની પરિસ્ીતીમાં શિક્ષણને બાળકો સુધી પહોંચાડવાનુ તે એક માત્ર ઉતમ ઉપાય તરીકે સર્વસ્વિકૃત બન્યુ છે, ત્યારે તેમા રહેલ ત્રુટીઓને આપણે સૌએ સો મળીને દુર કરવા પ્રયત્નો કરવા જ પડશે. જે બાળકોને ઓનલાઈન ટીચીંગ ફાવતુ ન હોય અવા વાલીઓની ફરિયાદ હોઇ કે બાળક કોમ્પયુટર કે મોબાઇલ સામે બેસતુ ની, કે ધ્યાન અન્ય જગ્યાએ દોરવાઇ જાય છે કે કોઇ કારણોસર આપનુ બાળક ભણવામાં પાછળ રહી ગયું છે. તો આ તમામ બાબતો માટે વાલીઓને જીનિયસ ગ્રુપનો અથવા શાળાનો સંપર્ક કરી શકે છે.  તેમની મુશ્કેલીઓ દુર કરવાનો સહયારો પ્રયત્ન અમારા દ્વારા ચોક્કસ કરવામાં આવશે. ઉપરાંત જો કોઇ વાલીને ફી બાબતે કોઇ મુંજવણ હોય કે અક્ષમતા હોય અને બાળકને ડ્રોપ લેવડાવતા હોય, તેઓ પણ ખાસ શાળા સંચાલકનો સંપર્ક કરે. શાળા દ્વારા, શિક્ષકો દ્વારા વિર્દ્યાીઓનુ અને વાલીઓનુ કાઉન્સેલીંગ કરવામાં આવશે. જેી ડ્રોપ આઉટ માટે આપને મુંજવતા પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ થઈ શકે.

     આ પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે આવી પડેલી સમસ્યાઓને અવસરમાં પલટાવી એ જ એક સમાજ માટે પડકાર છે અને તેને સો મળીને ઉકેલ શોધવાી જ તે સમસ્યાનો હલ મળશે. આ નવરાત્રીમાં વિદ્યાની દેવી મા સરસ્વતિની આરાધના સો આ ઝુંબેશને આગળ વધારવા જીનિયસ ગ્રુપ વતી  ડી. વી. મહેતા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ  અજયભાઈ પટેલ, મંત્રી  અવધેશ ભાઈ કાનગડ, તેમજ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી પ્રમુખ  ભરતભાઇ ગાજીપરા અને ઉપપ્રમુખ  જતીનભાઇ ભરાડ લોકોને આ જાગૃતિ અભિયાનમાં પોતાનુ યોગદાન આપી, આપની જાણમાં આવા કોઇ વાલીઓ હોય તો તેમને સમજાવવા અવા તેમને જે-તે શાળાનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવા નિવેદન કરવામાં આવે છે. આ ઉપરાંત આ અભિયાનમાં જોડાવા ઇચ્છતા શિક્ષકો, સંચાલકો, મનો ચિકિત્સકો, જાગૃત વાલીઓ, સામાજિક અગ્રણીઓ આગળ આવે અને  ડી.વી. મહેતાનો સંપર્ક કરી શકે છે.

ડ્રોપ આઉટને લીધે સર્જાતી સમસ્યાઓ અંગે શિક્ષકોનું સમર્થન

ડ્રોપ આઉટ બાળકને માનસિક રીતે નબળુ પાડશે. કેમ કે તે તેના સહ-અધ્યાયી મીત્રોી પાછળ રહી જશે. શાળા ચાલુ તા, અન્ય બાળકોને પોતાનાી આગળ નીકળતા કે વધુ આવડતું જોઈ, માનસિક અસર ઇ શકે છે.

ડ્રોપ આઉટમાં ભણતરી વધારે સમય માટે અલગ રહેવાી તેને અગાઉ ભણેલું ભુલાઈ જવાની શકયતાઓ છે, જે આગળ જતા વાલીઓ અને શિક્ષકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

વધુ સમય શિક્ષણી દુર રહેવાને લીધે બાળકો શિક્ષણી દૂર ભાગશે. જયારે શાળાઓ ખુલશે ત્યારે  હોમવર્ક ના કરવું, શિક્ષણને ભાર ગણવો વગેરે પ્રશ્નો ઉપસ્તિ શે.

ભવિષ્યમાં કોઈપણ સ્તર પર આગળ ભણવામાં કે એડમિશન લેવા માટે અવા નોકરી માટે ઉમર અડચણરૂપ ઇ શકે, અવા તો એક વર્ષ ડ્રોપ આઉટને લીધે સમસ્યા ઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.