રાજકોટ જિલ્લામાં માસ્ક વગર લટાર મારતા 142 લોકો દંડાયા, 1.42 લાખ દંડ વસુલાયો

0
21

કોરોનાની મહામારીમાં રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક અમલ કરાવવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કડક અમલ કરવા આપેલા આદેશને પગલે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ અને રાત્રી કફર્યું દરમિયાન જાહેરનામા, એમ.વી.એકના 22 કેસ અને માસ્ક ન પહેરનાર 142 લોકો પાસેથી રૂ. 1.42 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here