સુરેન્દ્રનગરમાં માહિતી ખાતાની કચેરીના પ્રવેશ દ્વારના પોપડા ખર્યા

સુરેન્દ્રનગર કલેકટર ઓફિસ માં આવેલી માહિતી કચેરી ની ઓફિસમાં પ્રવેશ દ્વારના વહેલી સવારે પોપડા પડી જવા પામ્યા છે તેરે સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરીમાં આવેલી માહિતી ખાતાની ઓફિસ નું બાંધકામ અનેક વર્ષ જૂનું હોવાના કારણે વહેલી સવારે માહિતી ખાતાના પ્રવેશદ્વારમાંથી બાંધકામ ના પોપડા પડી જવા પામ્યા છે સદ્નસીબે વહેલી સવારે આ બનાવ બનતા તે સ્થળે કોઈ હાજર ન હતું જેના કારણે કોઈપણ જાતની જાનહાની થવા પામી નથી.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના કલેકટર કચેરી માં આવેલું માહિતી ખાતાની બિલ્ડિંગના પોપડા ઉખડી જવા પામ્યા છે ને મુખ્ય પ્રવેશ દ્વાર ના પોપડા વહેલી સવારે નીચે પડવા પામ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરીમાં આવેલી માહિતી ખાતાની બિલ્ડીંગ અનેક વર્ષો પુરાની હોવાના કારણે જર્જરિત બની જવા પામી છે જેને લઇને વહેલી સવારે અચાનક માહિતી ખાતાના પોપડત્યારે સુરેન્દ્રનગર શહેરના કલેકટર કચેરી માં આવેલું માહિતી ખાતાની બિલ્ડિંગના પોપડા ઉખડી જવા પામ્યા છે ને મુખ્ય પ્રવેશ દ્વાર ના પોપડા વહેલી સવારે નીચે પડવા પામ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરીમાં આવેલી માહિતી ખાતાની બિલ્ડીંગ અનેક વર્ષો પુરાની હોવાના કારણે જર્જરિત બની જવા પામી છે જેને લઇને વહેલી સવારે અચાનક માહિતી ખાતાના પોપડા પ્રવેશદ્વાર ઉપર આવેલા બાંધકામ ના પોપડા પડી જવા પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આ બનાવ બન્યો હોવાના કારણે અને માહિતી ખાતાના કર્મચારીઓ કચેરીમાં ઉપસ્થિત ન હોવાના કારણે કોઈપણ જાતની જાનહાની સર્જાઈ ન હતી ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર આ પ્રસાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના પ્રવેશ દ્વારનું રિનોવેશન કામ કરાવી આપવામાં આવે તે જરૂરી બન્યું છે અનેક વર્ષો જૂની આ કચેરી હોવાના કારણે વહેલી સવારે પ્રવેશદ્વારના પોપડા ઉખડી નીચે પડી જવા પામ્યા છે.