Abtak Media Google News

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા બે પંચાયતોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે બુધવારે દાદરાનગર હવેલીના જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા દ્વારા બે પંચાયતોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું જેમાં આંબોલી પંચાયતના સરપંચ પ્રવિણભાઈ ગોરાત તેમજ જિલ્લા મેમ્બર સંતેભાઈ ધાધડે તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પંચાયતમાં રોડનું ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે આંબોલી પંચાયતમાં નવા ડામરરોડના કામો કરવામાં આવશે. આ ઉપરાંત માનીપાડામાં કોજવેનું ૫૦ લાખનાખર્ચે ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. ખેરડી પંચાયતમાં રોડનું ખાતમૂહૂર્ત થયું જેમાં સરપંચ ચંદુભાઈ બારીયા તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ સાથે એન્જીનીયર રમણભાઈ કોલા તથા કોન્ટ્રાકટરો હાજર રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.