લમ્પી વાયરસના કહેર વચ્ચે  ગધેથડ ગાયત્રી આશ્રમના પરમ પૂજય શ્રી લાલબાપુનો દેશી ઉપચાર

કોરોનાની મહામારીની જેમ આજે ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર ફેલાઇ રહ્યો છે, તેનાથી ઘણી ગૌ માતાનાં અપમૃત્યુ થયેલ છે, તો ગાય આપણી માતા છે, તેને બચાવવા એક હિન્દુ તરીકે આપણી ધાર્મિક ફરજ છે. ત્યારે ગધેથડ ગાયત્રી આશ્રમ પરમ પૂજય શ્રી લાલબાપુના આશીર્વાદ થી દેશી ઉપચાર અસરકારક છે.

શ્રી લાલબાપુ તરફથી નીચે મુજબનો ઉપચાર કરવા વિનંતી. દરેક વ્યકિત ગૌ માતાની આ રીતે  સેવા કરવી

ઉપચાર :- હળદર, કાળીમરીનો પાવડર, સાકળ કે મધ, ઘી રોટલીમાં ગાયોને આપો. તેના શરીર પર ફટકડી અને કપુર વાળું પાણી છાંટો તથા ૩ દિવસ આવો ડોઝ દિવસમાં બે વાર આપવાથી ગૌ માતા સ્વસ્થ થતી જોશો તો આ રીતે ગૌસેવા કરો.

કોરોનાની મહામારીની જેમ આજે ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર ફેલાઇ રહ્યો છે, તેનાથી ઘણી ગા માતાની અપમૃત્યુ થયેલ છે, તો ગાય આપણી માતા છે, તેને બચાવવા એક હિન્દુ તરીકે આપણી ધાર્મિક ફરજ છે. ગધેથડ ગાયત્રી આશ્રમ પરમ પૂજય શ્રી લાલબાપુના આશીર્વાદ થી દેશી ઉપચાર અસરકારક છે.શ્રી લાલબાપુ તરફથી નીચે મુજબનો ઉપચાર કરવા વિનંતી. દરેક વ્યકિત ગૌ માતાની આ રીતે સેવા કરવી.

ઉપચાર 

હળદર, કાળીમરીનો પાવડર, સાકળ કે મધ, ઘી રોટલીમાં ગાયોને આપો. તેના શરીર પર ફટકડી

અને કપુર વાળું પાણી છાંટો તથા ૩ દિવસ આવો ડોઝ દિવસમાં બે વાર આપવાથી ગૌ માતા સ્વસ્થ થતી

જોશો તો આ રીતે ગૌસેવા કરો.