Abtak Media Google News

સોરઠમાં પંદર દિવસની અંદર ચોથી વખત સ્ટેટ વીજીલન્સ ત્રાટકી દરોડો પાડતા પોલીસ બેડામાં ચકચાર

ભાલછેલ ગામના સરપંચની વાડીમાંથી જ 594 પેટી  વિદેશી દારૂ ભરેલો ટોરસ ટ્રક ઝડપાયો હતો અને સાસણ ગીરના ભાલછેલ ગામે સ્ટેટ વિજિલન્સનો સપાટો બોલાવી દિવાળી પર્વમાં થનાર વિદેશી દારૂની રેલમછેલનો પર્દાફાશ કર્યો.

Img 20181103 Wa0004 1સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી અંદાજિત વીસ  લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. આ ઉપરાંત સાસણ ગીર અભયારણ્યની હોટલો અને ફાર્મ હાઉસોમાં વિદેશી દારૂ ની મહેફિલ જામતી હોવા ને સમર્થન આપતો પુરાવો પણ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.