Abtak Media Google News

એકમાત્ર ગેસ એજન્સી હોવાના કારણે સંચાલકોની દાદાગીરી: લોકોને ભારે હાલાકી

સુત્રાપાડા શહેર ખાતે આવેલી એક માત્ર ગેસ એજન્સી ધરાવતું હોય અને વ્યાપકફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે સુત્રાપાડા તાલુકાનું ધામળેજ ગામના રામસિંહ ભાઈ બારડ ની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં લોકો દ્વારા મામલતદાને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સુત્રાપાડા શહેર તેમજ તાલુકામાં સરકારની યોજના અન્વયેના મંજૂર યેલ ગેસ જોડાણોના મેસેજ સો કનેક્સન મેળવવા જતાં જુદા જુદા કારણો બતાવી જાતિ આધારિત કનેક્સનતબક્કા વાર મંજૂર યેલ કનેક્સન રીલિઝ કરવાનો સરકારશ્રીનો આદેશ હોવાનું મૌખિકમાં જણાવી મંજૂર યેલ કનેક્સનો આપવામાં આવતા ની તેમજ જુદી જુદી રીતે ગ્રાહકોને હેરાન કરી વધરાની રકમ પડાવવા સીલિંડરોના કાળા બજાર / ડિલિવેરી ચાર્જના નામે વધુ વસૂલાતી રકમો સામે તેમજ ગેસ સિલિન્ડર વજન સ્ટોરેજ અને વિતરણ માટે નક્કી યેલા નિયમો અનુસરવામાં આવતા ની.

ગ્રાહકને સિલિન્ડર ડિલિવેરી સમયે વજન કરી આપવાનો તો હોવાની જોગવાય છતાં વજન કાંટો ડિલિવેરી મેન સો રાખતા ની અને વજન કરી બાટલો લેવા કહેનારને સુત્રાપાડાી ડિલિવરી લેવા કે જાતે ગોડાઉની ડિલિવેરી લેવા કહેવામા આવે છે તેમજ અધિકારી દ્વારા એજન્સીની યોગ્ય રીતે તપાસ કરવામાં આવેતો અનેક ભૂતીયા કોનેક્સનો હોવાની બાબત પણ સામે આવે તેમ છે તેમજ નિષ્પક્ષ તપાસ થાય તો સ્વયંમ સાબિતી કરે છે કે આજે પણ ગેરકાયદેસર રીતે વાહનો માં ગેસ ભરવા સહુના પ્રસંગોમાં વાપરવા ગેસના બટલાઓ કોમર્શિયલ ઉપયોગ માટેના સબસિડી વાડા બ્લેકમાં વહેચવામાં આવતા હોય છે ત્યારે આ બાબતે ખાસ તપાસ કરવામાં આવેતો ખોટી ગેરરીતિઓ સામે આવે તેમ છે તેમજ એજન્સી દ્વારા ગ્રાહકોને તેઓએ કનેક્શન માટે કરેલ અરજી અને કનેક્શન મંજૂરી તાં નાગરિક અધિકાર પત્ર મુજબ કેટલા સમય માં લેખિત આપવામાં આવસે તે બાબતે કંપની તરફ મળતી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવતી ની ત્યારે ગેસ કનેક્શન સબંધેની ગાઇડ લાઇન દરેક ગ્રાહકો સમજી શકે તે રીતે આપવાની ખાસ વ્યવસ વા પણ રજૂઆત છે ત્યારે એજન્સી દ્વારા બાબત ગંભીર પ્રકારની હોય આ બાબતે જાતિ આધાિરત કેટલા કનેક્શનો મંજૂર યેલ છે અને કેટલી અરજીઓ ક્યાં કારણસર પેન્ડિંગ છે તેનીપૂરી વિગતો જાહેર વા અને પારદર્શક રીતે ગેસ એજન્સી દ્વારા વિતરણ વ્યવસ ચાલે તે માટે નિયમિત રીતે વિતરણ ની ઓફિસ ગોડાઉનના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાર્વજનિક કરવા પણ માંગ છે તેમજ દિન ૧૫માં એજન્સીની ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવેતો વિશાળ સંખ્યામાં ગ્રાહકો ને જોડી જલદ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.