ડ્રેગનને નાથવા ભારત સજ્જ !! અતિ આધુનિક શસ્ત્રો સાથે ભારતીય સૈન્ય ચાઇનાને આપશે વળતો જવાબ

અબતક, નવીદિલ્હી

ચાઇના વિશ્વ આખા માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઇ રહ્યું છે ત્યારે જે પોતાની વિશ્વસનીયતા હોવી જોઈએ પે ચાઈના એ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે અને પરિણામે ભારત દેશ પર પોતાની મેલી મુરાદ પૂર્ણ કરવા માટે સતત સરહદ પર સૈન્યનો ખડકલો કરી રહ્યું છે. આ મુદ્દે ભારતીય સૈન્યના વડા બિપિન રાવતએ જણાવતા કહ્યું હતું કે ડ્રેગન અને નાથવા ભારતીય સૈન્ય સંપૂર્ણપણે સજ્જ છે અને આ વર્ષે ભારતીય સૈનિકોને અતિ આધુનિક શસ્ત્રોથી પણ સજ્જ કરવામાં આવ્યા છે જેથી જો ચાઇના કોઈપણ પ્રકારની બીલીમોરા સંતોષવા માટે હુમલો કરશે તો તેનો વળતો જવાબ પણ આપવામાં આવશે.

પ્રેમીઓનો ખડકલો કરવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે ચાઇના ભારતને આર્થિક રીતે સહેજ પણ પછાડી ન શક્યું નથી અથવા તો ડગમગવી શકી નથી. ત્યારે ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે ચાઇના ને ભરી પીવા સંપૂર્ણ રીતે થયું છે અને આવનારી 2024 મી જે લોકસભાની ચૂંટણી યોજાશે તેમાં દેશ આંતકવાદ વિરોધી અને આર્થિક મુદ્દાને ધ્યાને લઇ ચૂંટણી લડશે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ ચાઇના જે રીતે સરહદ પર સૂર્યનો ખડકલો કરી રહ્યું છે ત્યારે તેને ભરી પીવા ભારતીય સૈન્ય પણ સંપૂર્ણપણે સર્ચ થયું છે અને તેનો વળતો જવાબ આપવા સંપૂર્ણ તૈયારી હાથ ધરી છે.