ભુગર્ભ જળના ઉપયોગમાં ભારત અમેરિકા અને ચીન કરતા પણ આગળ

Sewage drainage system construction
Sewage drainage system construction

ખેડૂતો અને લોકોને પુરતી સુવિધા મળે તે માટે ભુગર્ભ જળ બાબતે સરકાર દ્વારા મહત્વની કામગીરી

મેક ઈન્ડિયા વોટર પોઝીટીવના ભાગ‚પે ભારતમાં ભુગર્ભ જળની કામગીરી કરવામાં આવે છે અને ઉદ્યોગો તેમજ ઔદ્યોગીક સંસઓને પાણીના ોતોનો સંચય કરવા અને તેને સુરક્ષીત રાખવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કામગીરીના કારણે ભૂગર્ભ જળના ઉપયોગમાં ભારત અમેરિકા અને ચીન કરતા પણ આગળ છે.

ગંગા બેઝીન ઉપર આવતા ૧૧ રાજયો તેમજ યમુનાના તટે આવેલા જિલ્લાઓમાં ભુગર્ભ જળનું પ્રમાણ ભારે માત્રામાં છે. જેનો ઉપયોગ કરવા માટે ભુગર્ભ જળ યોજનાઓ શ‚ કરવામાં આવી છે. જેમાં યમુના અને ગંગાના ૫૨૫ બીલીયન કયુબીક મીટરના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ વોટર માટે ૧૭૧ બીલીયન કયુબીક મીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૦ લાખ કયુબીક મીટરમાં દરેક ચો.કિ.મી.એ વરસાદ ાય છે જેનું જળ ભુગર્ભમાં ઉતરે છે ત્યારે આ ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે પુરતી વ્યવસ કરવામાં આવી છે. જેનાી લોકોને ફાયદો મળી રહ્યો છે. ગંગા બેઝીનના ખેડૂત સુભાષ નોવારે કહ્યું હતું કે, ૩૫ ી ૪૦ વર્ષ અગાઉ પાણીની કોઈ સમસ્યા ઉભી તી ન હતી. યમુનાના અને ગંગાના પાણી આપો આપ ભુગર્ભમાં સમાતા હતા અને તેનો ઉપયોગ લોકો કરી શકતા હતા. પરંતુ ખેડૂતો વધુને વધુ ખેતી કરવા લાગતા ડેમો બન્યા અને પાણીનું વહેણ રોકાઈ ગયું. જેના પરિણામે ભુગર્ભમાં ઉતરતુ પાણી બંધ યું. પરંતુ હવે આ બાબતે લોકો જાગૃત બનતા ભુગર્ભ જળનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની સારી અસર ખેડૂતો અને લોકોને પણ ઈ રહી છે.

આ ઉપરાંત શહેરોમાં પણ લોકોને ૨૪ કલાક પાણી મળી રહે તેવી પરિસ્િિત બની છે. આ રીતે ભુગર્ભ જળની બાબતમાં ભારત અમેરિકા અને ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે. બીજી તરફ સરકાર ખેતી બાબતે પુરતુ ધ્યાન આપી રહી હોવાના કારણે સિંચાઈની વ્યવસમાં પણ ઘણા લાભ મળી રહ્યાં છે. ત્યારે એમ કહેવાઈ રહ્યું છે કે, ૨૦૨૦ સુધીમાં કુલ ૧૯૩ બીલીયન કયુબીક મીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. આ ઉપરાંત હજુ પણ ખેતીના વિકાસ અને ભુગર્ભ જળ બાબતે સરકાર વધુને વધુ કામગીરી કરી રહી છે જેી વરસાદનું પાણી અને નદીમાં પાણીના ોત ભૂગર્ભમાં ઉતરે અને તેનો ફાયદો લોકોને મળી રહે.

ભુગર્ભ જળના કારણે ખેડૂતોને સૌી વધુ ફાયદો મળે છે કારણ કે, જેટલું જળ ભુગર્ભમાં સમાય તેટલો જ વધુ લાભ ખેડૂતોને મળે છે. ત્યારે આડેધડ પાણીના વહેણને રોકાતા અટકાવીને ભુગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવાની દિશામાં સરકાર વધુ ગંભીર બની છે. આ બાબતે પધ્ધતિસર કામગીરી તા તેનો ઘણો ફાયદો યો છે. ભારતમાં નદીઓનો વ્યાપ વધુ છે ત્યારે આ નદીઓનું પાણી ભૂગર્ભમાં સમાતુ હોવાી વિશ્ર્વના નામી દેશોને પણ ભૂગર્ભ જળની બાબતમાં ભારતે પાછળ છોડયા છે. જો કે, આ જળનો વધુમાં વધુ ઉપયોગ ાય તે માટે સરકાર વધુ ગંભીર બની છે. કારણ કે અત્યાર સુધી ભુગર્ભ જળ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ હવે આગામી વર્ષોમાં આ માટે મહત્વના પ્રોજેકટો શ‚ કરવામાં આવશે અને તેનો ફાયદો લોકોને મળી રહે તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવશે.