દુબઈ સાથે સંધી કરી ભારત કાળા નાણાની હેરફેર રોકશે

black money | india | nation
black money | india | nation

બેન્કિંગ ચેનલનો દુરઉપયોગ કરીને બારોબાર ફંડ મોકલતા ભારતીય પ્રમોટરો ઉપર રખાશે બાજ નજર

ગલ્ફ દેશોમાં ભારતમાંથી તી કાળા નાણાની હેરફેરોને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દુબઈ સો સંધી કરવામાં આવશે. જેી ભારતમાંી ગલ્ફ દેશોમાં તાં નાણાકીય વ્યવહારો ઉપર પુરતી નજર રાખી શકાય. સરકારના ઉચ્ચ અધિકારીના કહેવા પ્રમાણે ભારત-દુબઈ વચ્ચેના કરારો બાબતે કામગીરી ઈ રહી છે. જેમાં નાણાકીય હિસાબો અને દુબઈમાં પેઢીઓ ધરાવતા લોકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. અમુક લોન ડિફોલ્ટર બેંકોને ‚પિયા ન ચુકવી નાણાની બારોબાર હેરફેર કરતા હોય છે તેવું ધ્યાને આવતા આ દિશામાં કામગીરી શ‚ કરવામાં આવી છે.

ભારત અને દુબઈ વચ્ચે કરારો તા નાણાની હેરફેર બાબતની તમામ વિગતોની આપ-લે કરવામાં આવશે અને કાળા નાણાનો ઉપયોગ કરતા લોકો સામે પગલા ભરવામાં આવશે. આ માટે ઈડી અને સીબીઆઈ પણ ખાસ તપાસ કરી રહી છે. નાણા મંત્રાલયના અધિકારીના કહેવા પ્રમાણે વર્ષમાં નકકી કરેલા સમયે આ બાબતની વિગતો મંગાવવામાં આવશે અને ત્યારબાદ તેના પર તપાસ પણ શે. તેમ કહેવાઈ રહ્યું છે કે, ઘણા ભારતીય પ્રમોટરો બેન્કિંગ ચેનલનો દુરઉપયોગ કરીને ફંડને બારોબાર મોકલવાની કામગીરી કરે છે. આ પ્રવૃતિ રોકવા માટે નવા કરારો ખુબ ફાયદાકારક બની રહેશે