ઈન્દ્રનીલ રાજયગુરુ આયોજીત લોક હસાયરામાં કલાકારોએ પીરસ્યુ હાસ્ય

rajkot
rajkot

ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ દ્વારા સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક ખાતે ભવ્ય લોક હસાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક હસાયરામાં સુખદેવભાઈ ધામેલીયા, હરદેવભાઈ આહિર અને સમીરભાઈ પોટાએ ઉપસ્થિત લોકોને હાસ્યરસ પીરસ્યો હતો