Abtak Media Google News

રેન્જ ફોરેસ્ટ ટીમે ઈજાગ્રસ્ત વિશાળ કદના પક્ષીને સારવાર બાદ મૂકત કર્યું

અબતક, સંજય ડાંગર, ધ્રોલ

ધ્રોલ નોર્મલ રેન્જ તાબે ના ભેંસદળ જંગલ વિસ્તારમાંથી એક પેલીકન પક્ષી ઇજાગ્રસ્ત હાલત માં હોવાની બાતમી તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર  મકરાણી ને મળતાં તુરંત જ વનવિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ને એક વિશાળ કદ ના પેલીકન પક્ષીનું રેસ્કયુ કરી ને ગાઈડ લાઇન મુજબ સાંભળી ને પશુ દવાખાને સારવાર કરાવી વનવિભાગ ના ઓબ્ઝર્વેશન માં રાખી આ વિશાળ પક્ષી ને તેના કુદરતી વાતાવરણ માં મુક્ત કરાયું હતું.આ બચાવ કામગીરીમાં વનપાલ મકવાણાભાઈ,માડમ બેન અને રાજુભાઇ એ જહેમત ઉઠાવી હતી..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.