Abtak Media Google News

કેરાલા પુર પીડિતોને સહાય મોકલવાની સરાહનીય કામગીરી બદલ સ્કાઉટ ગાઈડનું સન્માન કરાયું

સેલવાસ નગરપાલિકા પ્રાથમિક અંગ્રેજી માધ્યમ સ્કુલ, ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા કેરલા સંકટ માટે થયેલી સરાહનીય કામગીરીને સન્માનિત કરવામાં આવી જેનું આયોજન દાદરાનગર હવેલી ભારત સ્કાઉટ તેમજ ગાઈડ સહસચિવ નેમિષ પટેલે કહ્યું અને તેનું સંચાલન શિક્ષણ દિનદયાલ તિવારી દ્વારા કરવામાં આવ્યું.

આઝાદ રોવર ફૂના સદસ્ય અનુરાગસિંહનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો. કાર્યક્રમની શ‚આત સ્કાઉટ ગાઈડ પ્રાર્થનાથી થઈ ત્યારબાદ મુખ્ય અતિથિ બલવંત પાટીલ શિક્ષણ અધિકાર, સેલવાસ નગરપાલિકા પ્રાથમિક અંગ્રેજી માધ્યમ સ્કુલને કેરાળા રાહતમાં ૭ હજાર રૂપીયાની સહાય આપતા સરાહના કરવામાં આવી ત્યારબાદ વિશ્ર્વ સંગઠન બેઝ તેમજ રીસ્ટબેલ્ટ પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા સાથે જ મહેન્દ્ર ગોહિલ, દિનદયાળ તિવારી, વિનોદ યાદવ, મહેશ પટેલ, દિનેશ પટેલ, સંદીપ બોરસાને પણ વિશ્ર્વ સ્કાઉટ સંગઠન દ્વારા સન્માનિત કરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.