Abtak Media Google News

હવેથી ડ્રાઈવીંગની આદત ઉપર વીમો ચુકવવો પડશે

રફ ડ્રાઈવીંગના ખીસ્સા વીમા કંપની ખંખેરશે. તમારી ડ્રાઈવીંગ કરવાની આદત વ્હીકલ ઈન્સ્યુરન્સની કોસ્ટ નકકી કરશે. રેગ્યુલેટર ઈરડા દ્વારા આ મુજબ પ્રપોઝલ મુકવામાં આવી છે. અગર તમારું ડ્રાઈવીંગ રફ છે કે રફ નથી તેના પર એટલે કે તમારી વાહન ચલાવવાની આદત પર વાહનના ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ નકકી થશે. અગર તમે સારા ડ્રાઈવર છો તો ટેલીમેટ્રિકસ તમારા વાહનની ઈન્સ્યોરન્સ કોસ્ટ કટ કરી શકે છે. મતલબ કે કેર ફૂલ ડ્રાઈવરના વાહનના પ્રિમિયમમાં ઘટાડો કરશે. આ એક સારી બાબત છે. ઈરડાના સુત્રોના જણાવ્યા મુજબ આ સિસ્ટમથી લોકોમાં વાહન ચલાવવા પ્રત્યે જાગૃતિ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.