IPL – રાઈઝીંગ પુણે એ મુંબઈ ઇન્ડિયન ને આપી હાર

RPS V/S MI | cricket | sport | ipl
RPS V/S MI | cricket | sport | ipl

રાઈઝીંગ પુણે સુપરજાયન્ટ એ મુંબઈ ઇન્ડિયન ને ૩ રન  થી હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન બધા મેચોમાં જીતતું આવ્યું છે. પરંતુ આ વિજયરથ ને પુણે એ રોક્યું હતું રાઈઝીંગ પુણે ની શાનદાર બોલિંગ થી મુંબઈ ની ટીમ ને 161 રન બનાવવા થી રોક્યું હતું. પુણેની  બોલિંગ સામે સ્ટોક્સ 4 ઓંવરમાં માત્ર 21 બનાવી શક્યા હતા. મુંબઈ ઇન્ડિયન નાં કેપ્ટન રોહિત શર્મા ને 58 રન પણ તેની ટીમને જીત અપાવી શક્યા ન હતા.