શું ક્રિપ્ટો કરન્સીનું રોકાણ‘ટેક્સ હેવન’ બની રહ્યું છે, ઇડીએ ચાર હજાર કરોડના વ્યવહારોે પકડ્યા

crypto currency
crypto currency

ડિજિટલ કરન્સી ને માન્યતા આપવા અંગે ભારત સહિતના અનેક દેશો અસમંજસની સ્થિતિમાં છે ત્યારે કર ચોર તત્વો માટે ડિજિટલ કરન્સી નાના સંઘરવાનું એક સલામત સ્થળ બનતું જાય છે

વિશ્વભરમાં અત્યારે વસૂલ ડિજિટલ કરન્સી મુસો વધવામાં છે ત્યારે ક્રિપ્ટ રોકાણકારો માટે ટેકસ હેવન બનતું જતું હોય તે દેશના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છેલ્લા એક વર્ષમાં જ 4,000 કરોડ રૂપિયા ન બેનામી વ્યવહારો સેક્સ ઝડપી લીધા હતા આ વર્ષે જૂન મહિનામાં ડાયરેકટર દ્વારા શો કોઝ નોટિસ પાઠવીને એક અગ્રણી એજન્સીને 28 સો કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન અંગે નોટિસ પાઠવી હતી માત્ર 880 કરોડ રૂપિયા ની રસીદ મેળવી ને 1600 કરોડ રૂપિયાના શિંસજ્ઞિંસ કરન્સીના વ્યવહારો કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું

અવાજ એક અન્ય કિસ્સામાં ભારતીય રૂપિયા અને ટોકન સીમા તબદીલ અથવા વિનિમય કરવો પણ એક ગુનો બને છે કેમેન આઇસલેન્ડ મા રજીસ્ટર થયેલી એક કંપની માં આવી રીતે ગેરકાયદેસર રીતે શિંસજ્ઞિંસ કરન્સીનું ડોલરમાં વિનિમય અને ફરીથી બેન્કોમાં જમા કરાવવાના ઘણા કિસ્સા બહાર આવ્યા હતા ભારતમાં કરન્સી એક્સચેન્જ તરીકે કામ કરતી કંપનીઓ ભારતીય રૂપિયા ને વર્ચ્યુઅલ કરન્સી અને એન્ડ્રોઇડ ટ્રાન્જેક્શન જેવી સંપૂર્ણપણે ગુપ્ત વ્યવહાર ની સુવિધા વિદેશમાં આપે છે આવા પ્રકારના વ્યવહારો ની આખી વૈશ્વિક જૈન સાયકલ જોવા મળી રહી છે કોઈપણ પ્રકારના આવક અને દસ્તાવેજી પુરાવા વગર રૂપિયાનો વિનિમય માટે ક્રીપ્તો કરન્સી એક્સચેંજ બેનામી વ્યવહારો માટે સેફ હેવન બની ગઈ છે જોકે સરકારે વર્તમાન સંસદના શિયાળુ સત્રમાં ખાનગી તમામ પ્રાઇવેટ ક્રિપ્ટ પર પ્રતિબંધ માટે કવાયત હાથ ધરી છે ફાઈનાન્સિયલ એક્શન ટ્રાન્સપોર્ટ ની પેરિસ ખાતે આવેલી કચેરીએ પણ ક્રિપ્ટને વિશ્વ માટે જોખમી ગણાવી છે આ વ્યવહાર કોઈપણ જાતના કાયદામાં નિયંત્રિત નથી અને રોકાણકારોના પૈસા ની છેતર પીડી થી લાઇ કોમ્પ્યુટર હેકિંગ અને કેફીદ્રવ્યોના ધંધાર્થીચાઈલ્ડ પોર્ન જેવા કાળા કામ કરનારાઓ માટે ટોકન સીના આવા વ્યવહારો સલામત બની ગયા છે આવા જ એક કિસ્સામાં અમેરિકાની એન્ડ હોર્સ એજન્સીએ 55 વ્યવહારો ગેરકાયદેસર થતાં હોવાનું શોધી કાઢ્યું હતું કે ગયા મહિનાના ડિસેમ્બર મહિનામાં જ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે દ્વારા ભાવનગર ના એક વ્યક્તિને ચીનના નાગરિકો સાથે ગેરકાયદેસર રીતે ક્રિપ્ટ પર સટ્ટો અને રૂપિયાને ક્રિપ્ટ માં તબદીલ કરવાના ગુના બદલ ઝડપી લીધો હતો  મેસર કોઠારી નામના વ્યક્તિએ ચાઈનીઝ નાગરિક પાસેથી કરિપ્તો ખરીદી હતી અને તેને અજાણ્યા શખ્સને ટ્રાન્સફર કરી દીધી હતી આ ગેરકાયદેસર રીતે ઓનલાઇન બેટિંગ સિન્ડીકેટે રૂપિયા 1100 કરોડના વ્યવહારો કર્યા હતા.આમ કરંસી મની એક્સચેન્જ કરચોરો અને  ગેરકાયદેસર રીતે હવાલા કબાલા કરવાવાળા માટે એક સલામત ક્ષેત્ર બની રહ્યું છે.