Abtak Media Google News

બાળકો માટે શહેરમાં અનેક સ્થળો બનાવવામાં આવેલા બગીચાઓના સંચાલનનુ લોક લાગી ગયા હોય તેમ બગીચાઓમાં ભંગાર ખડકી દેવાયા છે. રેંકડીઓ, કચરાના ઢગલા બગીચામાં ઉડીને આંખે વળગે છે.

20200730 063520

આ તસ્વીરો બજરંગવાડીમાં આવેલા બગીચાની છે. જયાં લાંબા સમયથી સ્થિતિ ખરાબ છે. બગીચામાં પથરાયેલા બેસુમાર ભંગાર અને કચરાના કારણે આસપાસના લોકો મચ્છરથી પણ પીડાય  છે.

20200730 063905

બાળકો માટે કિલ્લોલ અને વડીલો માટે  બે પળની શાંતિ માટેનો આ બગીચો હવે રમણીય રહ્યો નથી. આખી રાત બગીચામાં રેંકડીઓના ઢગલા જોવા મળે છે તે પરથી પ્રશ્ર્ન ઉઠે કે, આ તે કંઇ બગીચો છે. કે ભંગારનો ડેલો?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.