Abtak Media Google News

દુબઈની પ્રિન્સેસ લતીફાનો વિડીયો વાયરલ ઘરથી ભાગેલી લતીફા ને ભારતીય સૈન્યે પાછી દુબઈ મોકલી હોવાનો દાવો

શું દુબઈ સાથેની સંધીએ મોદીને મજબૂર કરી દીધા ?

વિશ્વમાં તેલના ભંડારો ની આવક ને લઈને અત્યારે આખાત ના દેશો સમૃદ્ધિ માં આરટી રહ્યા છે અરબજગતની સમૃદ્ધિ અંગે એવું કહેવામાં આવે છે કે ઉપર “રબ” અને નીચે “અરબ”અરબ રાષ્ટ્રને ધનકુબેરો ને ધનદોલતની કોઈ કમી નથી પરંતુ સ્વર્ગ જેવી સવલતો અને સંપત્તિ ધરાવતા પરબના સામાજિક અને રાજગરાના માં દીકરીઓ અને મહિલાઓ ની અતિ યાતનામય પરિસ્થિતિના કારણે દેખાવે સુંદર લાગતી સોનાની ચકા ચૌદ પાછળ આખા આત્મા નરકથી પણ વધુ બદતર રીતે બેન દીકરીઓ અને મહિલાઓને રાખવામાં આવે છે,

મહિલાઓને માત્ર ભોગવિલાસ ની વસ્તુ સમજનારા સમાજ તરીકે આખા સૌથી વધુ વગોવા તું રહ્યું છે, પૈસા અને સમૃદ્ધિ જાહોજલાલી વચ્ચે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાના આધિપત્યની અતિરેક જેવી પરિસ્થિતિમાં અરે ભૂમી પર અત્યારે દીકરી તરીકે જન્મ લેનાર સૌથી વધુ કમનસીબ ગણાય છે દુનિયા અત્યારે માનવ અધિકાર મહિલા એકાધિકાર દીકરા-દીકરી વચ્ચે સમાન ભાવ જેવા ઉચ્ચ સાંસ્કૃતિક મૂલ્ય નું સુખ ભોગવે છે ત્યારે અરબ હજુ તેરમી સદીમાં જીવતા હોય તેમ ઘરની બેન દીકરીઓ ને પણ પોતાના અમાનુષી અત્યાચાર નો ભોગ બનાવી ને એ વિકૃત પરંપરા જાળવી રાખવી એ પોતાનું અધિકાર સમજે છે.

Rtf

દીકરી વ્હાલનો દરિયો..અને દીકરીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે મહિલા સશક્તિકરણ અને સમાન અધિકાર ના આ યુગમાં પણ હજુ સ્વર્ગ જેવી સમૃદ્ધિ ધરાવતા અરબ જગતમાં સામાજિક ધોરણો માં દીકરી અને મહિલાઓને માણસ નહી પણ સાધન તરીકે ગણવા નો પરિવાર ચાલે છે ધન સંપત્તિ અને સોના ઝવેરાત હીરા માણેક અને અઢળક સંપત્તિ માં આળોટતા અરબ જગતના અમીરો અને રાભજગરાના માં આજે પણ દીકરીઓને સફહફક્ષસ માનીને અત્યાચાર ગુજારવામાં આવે છે

સમગ્ર વિશ્વને આઘાત વશ કરનાર દુબઈની રાજઘરાનાની ૩૫ વર્ષની રાજકુમારી લતીફા પોતાના શાહી ઘરાનાના કેદથી કંટાળીને ઘર છોડીને પોતાની પ્રાઇવેટ યાદ લઈને ભાગી ગઈ હતી ફરીથી ઘેર આવે લતીફા ફરીથી રહસ્ય ઊભા થયા છે અને ગુમ થઇ ગઇ હોવાથી માનવ અધિકાર ને લઈને ઇંગ્લેન્ડ દુબઈ સરકાર પાસે લતીફા છે કે તેના પુરાવા માગ્યા છે એના પિતા શેખ મોહમ્મદ બિન રશીદ અલ મુકમ એ પોતાના પરિવાર ની બાબતો છુપાવી હોવાની શંકા ઊભી થઈ છે દુબઈ પર અત્યારે પોતાની રાજકુમારી કે જે ભારતમાંથી ભરત ગઈ હતી તેને લઈને ભારે રાજકીય દબાણ ઊભું થયું છે બ્રિટિશના વિદેશમંત્રી ડોમિનિક હે લતીફા ના વાયરલ વીડીયો જેમાં તે પોતાની સલામતી અંગે ચિંતામાં અને મુશ્કેલીમાં હોવાનું જણાવે છે આ વિડીયો બીબીસીન લાઈવ થયો હતો જેલમાં રાખવામાં આવી છે ઓપન વિશ્વભરમાં અત્યારે વિદેશ ની આગેવાનીમાં ફ્રી લતીફા ઝુંબેશ ચાલી રહી છે સમગ્ર વિશ્વ વિશ્વનું પોતા તરફ ધ્યાન ખેંચ્યું હતું ગેમ આદમીને લન્ડન હાઈ કોર્ટના ન્યાયમૂર્તિએ શેખ મહંમદ અને તેના પૂર્વ પત્ની રાજકુમારી હૈયા અને શેખ લતીફા ના કેસ અંગે તપાસના આદેશો કર્યા હતા કોર્ટમાં ચાલેલા મુકદમા બાદ પ્રતિભા અને શું થયું તેની ચિંતા લન્ડ અને થઈ અને તેણે છે કે કેમ તેના પુરાવા પાસેથી માંગ્યા હતા

Img 20210219 Wa0007

રાજકુમારી જ્યારે ભેદી સંજોગોમાં ગુમ થઇ ત્યારે પ્રથમ દિવસથી ફબફિંસ દ્વારા તબક્કાવાર આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રકાશ પાડ્યો હતો અને તબક્કાવાર અહેવાલો પ્રસિદ્ કર્યા હતા અને ૨૦૧૮માં લતિફા મેં ભારતના સુરક્ષા દળોએ સલામત રીતે દુબઈ મોકલી હોવાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દુબઈ સરકાર વચ્ચે સબંધો ના નવા ઉદયની સાથે સાથે ભારતના ગુનેગારો સલામત રહે દુબઈમાં છુપાઈ જતા હોવાની સમસ્યાના ઉકેલ માટે પ્રત્યાર્પણ સંધિ કરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા આ અહેવાલોને વર્ષો પછી સમર્થન મળ્યું છે અને લતીફના એક વાયરલ થયેલા વિડિયો માં એ એવું કહેતા બતાવી છે કે પોતે જ્યારે પોતાની પ્રાઇવેટ યાતચ લઈને ગોવાના સમુદ્ર કિનારે હતી ત્યારે ૨૦૧૮માં ૧૨થી ૧૫ જેટલા ભારતીય લશ્કરી અધિકારીઓને પ્રતિનિધિઓ પોતાના આત્મા આવી ગયા હતા અને સલામત રીતે તેને પ્રાઈવેટજેટ મારફતે ને દુબઈ પહોંચાડી હતી આપ કે આ સમગ્ર અહેવાલ સૌપ્રથમવાર પ્રસિદ્ધ કર્યો હતો તેને લતીફા ના આ વીડિયોહું સમર્થન પ્રાપ્ત થયું છે જીવે છે કે કેમ તે હવે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે લતીફ વીડિયોમાં જણાવ્યું હતું કે તેના સાથે તેનો મિત્ર કિંગ જોહન હતો આ હોળી ભારતીય સ્પેશિયલ ફોર્સ એ કબજામાં લઈ લીધી હતી અને પાછળથી ભારતીય નેવીની શિપમાં તેને લઈ જવાયા બાદ લતીફ આને પ્રાઇવેટ જેટમાં દુબઈ મોકલી દેવામાં આવી હતી એક વર્ષ પછી નફાના મિત્ર સાથે ફોન ઉપર વાત થઈ હતી એક વીડિયોમાં લતીફા એ પોતાની શોતેલી માતા નો ઉલ્લેખ પણ કર્યો છે તેણે જણાવ્યું હતું કે મેં મારા ઘરની વાત ક્યારેય માનવ અધિકાર કમિશનર મેં કરી નથી લતીફા ના વિડીયો બાદ ભારતે સલામત રીતે પ્રતિભાને દુબઈ પહોંચાડી હોવાની વાત જાહેર થઈ હતીપ્રતિભા ના પિતા અને દુબઈ સરકાર પણ અત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર વિભાગને ઇંગ્લેન્ડ સરકારનું દબાણ ઉભુ કરવામાં આવ્યું છેદુનિયાને એવોસંદેહ કાસળ કાઢી નાખવામાં આવ્યું છે

Img 20210219 Wa0006

જેઈસ્લામનાપયગંબર એ દુનિયામાં સૌ પ્રથમવાર દીકરી અને મહિલા સન્માન નો સંદેશો આપ્યો હતો તેવા અરબ જગતમાં જ આજે દીકરીઓની હાલત બદતર

પંદરસો વર્ષ પહેલા જ્યારે અરબ જગત સહિત દુનિયામાં દીકરીઓને જન્મતાવેંત જ દૂધપીતી કરી દેવાનો રીવાજ હતો દીકરીઓને મહિલાઓ માટે યુદ્ધ થઈ જતા દીકરીઓને કલાક માનવામાં આવતી હતી તેવા માનવજાતના અંધારિયા યુગમાં અરબ ની ભૂમિ પર ઈસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબે ઇસ્લામ ધર્મનો પાયો નાખ્યો અને સૌ પ્રથમ વાત પોતાની દીકરી ને સન્માનિત દરજ્જો આપી વિશ્વ અને દીકરી ની ઈજ્જત કરતા શીખવી આ જગતમાં જ્યાં પેગંબર સાહેબના સ્થાપિત ઇસ્લામના ઉદ્ભવ કેન્દ્રો છે ત્યાં દીકરીઓને આજની તારીખે સાપનો ભારો ગણવામાં આવે છે… જે પયગમ્બર સાહેબ ના આ દેશોથી વિશ્વમાં દીકરીઓને સન્માન મળ્યું એ ભૂમિ પર અત્યારે દીકરીઓ અને મહિલાઓને માત્ર સાધન માનવામાં આવે છે… વિનાશકાળે વિપરીત બુદ્ધિ ની દિશામાં દીકરીઓને બો ઝ્ રૂપ ગણાતા સમાજ નું પતન થાય છે તે અરબ જગત એ સમજી લેવું જોઇએ નહીં તો.

સ્થાનિક ધોરણે મહિલાઓને કે દની જેમ રાખતા આખાતમા પરદેશી મહિલાઓ પણ સલામત નથી…

દુબઈ રાજઘરાનાની પ્રિન્સેસ કેદખાના થી કંટાળીને ભાગી ગયા ના બનાવે અરબ જગતની મહિલા શોષણની હકીકતનો પર્દાફાશ કર્યો પરદેશી મહિલા પણ અહીં સલામત નથી અમેરિકન પરિવાર ની એક મહિલા સાથે સ્થાનિક યુવકને મોલમાં ભેટો થઈ ગયો, મિત્રતા બંધાય ઓળખાણ થઇ મોંઘી ભેટ આપી મહિલાને પોતાના પતિ અને બાળક સાથે પેલેસમાં આવવાનું ઇજન અપાયું.. ગેસ્ટ ઓનર પાર્ટી યોજાય મહિલાના પતિને કહેવાયું કે અહીં જનાના એટલે કે મહિલાની વ્યવસ્થા અલગ હોય છે તેમ કહીને અમેરિકન લેડી ને અંદર લઈ ગયા બાદ કલાકો સુધી સોફા પર રાહ જોઈને બેઠેલા અમેરિકન જેન્ટલમેનને ત્યાંથી કાઢી મુક્યો અને કહેવાયું કે તારી પત્ની આવી જ નથી દુબઈમાં દિવસો સુધી રઝલ પા ટ કર્યા છતાં પાર્ટીના બહાને ઘેર બોલાવાયેલી અમેરિકન લેડીનો કોઈ પત્તો લાગ્યો નહીં આવી ઘટનાઓ તોઆરબ જગતમાં ઘણી બને છે… તેઓ આક્ષેપ થઈ રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.