સ્થાપના દિવસે કોંગ્રેસના નવા સૂરજનો ઉદય ખરા ??

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં ૧ 

શું કહે છે ભાજપ?

વોર્ડ નં ૧ના ભાજપ પક્ષે જણાવ્યું સ્થાનિક ચૂંટણીમાં બહુમતી લાવશે કોંગ્રેસને કરાવશે ઘર વાપસી ભાજપ સરકારે લોકોની સરકાર છે વિશ્વસનીયતાની સરકાર છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો માત્ર ચૂંટણી સમયે જ તેઓ લોકોના સંપર્કમાં આવે છે અને એ લોકો ની વાર્તાઓને સાંભળે છે આ બીજી તરફ ત્યારે ભાજપ એક માત્ર એવી સરકાર કે જેને લોકોને તેમની અપેક્ષા મુજબના કામ આપ્યા છે

બીજી તરફ વોર્ડ નંબર એકની જનતાને પણ કોંગ્રેસ પર વિશ્વાસ નથી એ પણ માની શકાય તેમજ થોડાક સમય પહેલા પેટા ચૂંટણી ગઈ જેમાં  આઠ બેઠકો પર પૂર્ણ બહુમતીથી ભાજપ સરકાર આવી ત્યારે અમને એવી ખાતરી છે કે સ્થાનિક ચૂંટણીમાં પણ રાજકોટ શહેરની ૧૮ વોર્ડની ૭૨ સીટો પર ભાજપની બેઠકો આવશે બુથવાલી ઇન્ચાર્જ સહિંચર આ અમારી અત્યારથી જ તૈયારીઓ અમે દેખાવી છે એક પેજમાં ૩૦ મતદાર હોય તો અમે ચાર તેજમાં પ્રમુખ બનાવી છે આચાર પ્રમુખોની તેમની હેઠળ આવતા મતદારોને મતદાન વિસ્તારમાં લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે વોર્ડ નંબર ૧માં ૭૦ બૂથ છે ત્યારે અમે બુથ ના ઇન્ચાર્જ ને તેની હેઠળ આવતા મતદારો ના કામ કોઈ રહી ન જાય તેની નોંધ લેવડાવી છી લોકો ના દરેક કામ અમારા વોર્ડ માં પૂર્ણ થયા છે રાજકીય રોટલા સેકવા એ અમને આવડતું નથી બીજી તરફ મારા વોર્ડ માં થી મેં લોકો ના કામ ને નિષ્ઠા પૂર્ણ ન્યાય આપ્યો છે ભાજપ નું નેતૃત્વ એ સિસ્થ અને નિયમો નું બનેલું છે પક્ષના સર્વે કાર્યકારત અગ્રરિણીયો પક્ષ ને પહેલા રાખે છે કોંગ્રેસ દેશ માં કૌભાંડો કર્યા છે તેની જાહેર જનતાને જાણ છે ભારતીય જનતા પાર્ટી ને ત્યારી કરવાની હોય જ નઇ કોંગ્રેસ સ્થાપના દિવસ માં રણસિંગુ ફૂંકી ઘર વાપીસ કરશે

શું કહે છે કોંગ્રેસ?

વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસ પક્ષે જણાવ્યું કે ભાજપ વોર્ડ નંબર ૧ નો ગઢ રહેશે નહીં અમે અમારી તૈયારીઓ શરૂ કરી છે માત્ર પ્રજાલક્ષી કામો વિકાસની વાતો નહીં જે ભાજપ કરી રહ્યું છે અમે ફક્ત પ્રજાના હિત માટે જ તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસમાં જોડાય છે તે ગાંધી વિચારધારા જ હોય છે દેશમાં ગાંધી વિચારો નું દીવો હંમેશા ઉજાગર રાખવા કોંગ્રેસ તત્પર રહેશે કોંગ્રેસ પક્ષમાં વિખવાદો હોતા જ નથી આપને ખ્યાલ જ છે જેમ બે મિત્રોમાં  મતભેદ થતા હોય છે એવું જ ક્યારેક પક્ષમાં પણ થતું હોય છે. અમરા આગેવાનો દ્વારા કોઈને પણ મતભેદ થાય તો તેનું નિરાકરણ તો તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું છે અંતમાં તો પક્ષનું જ હિત વિચારી ને અમારા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે ભાજપ  ગુલામી ની તેમના પક્ષના દરેક વ્યક્તિઓને ટેવ પાડે છે ત્યારે કોંગ્રેસમાં નાનામાં નાના કાર્યકર્તાઓને તેના વિચારો રજૂ કરવાની તક મળે છે ભાજપ માં હંમેશા ગુલામીનું જ વાતાવરણ રહેશે સાચી  વિચાર ધારણાઓ કોંગ્રેસ દરેકને આપે છે કોંગ્રેસ શહેર પ્રમુખની માર્ગદર્શિકા હેઠળ તેમજ સ્થાપના દિવસને ધ્યાનમાં રાખી અમે કામો શરૂ કરી દીધા છે સ્થાપના દિવસના પણ સારા કાર્યક્રમો યોજીશું આ સાથે અમારા ભવ્ય ભૂતકાળને યાદ કરી આગામી ચૂંટણીનું રણશિંગું ફૂંકવાની તૈયારીઓ કરી ચૂક્યા છીએ ક્યાંક અમારે પણ કચાશ રહી જતી હોય છે ભલે ભાજપની ગેર નીતિઓથી અમે હારનો સામનો કરી રહ્યા છીએ આ વર્ષે લોકો તમારી સાથે છે એમને પૂરો વિશ્વાસ છે ૧૫ વર્ષના ભાજપના શાસનમાં હજુ વોર્ડ નંબર એકમાં તમને પ્રાથમિક સુવિધાઓ જોવા મળશે નહીં રાજકારણ હંમેશા લોકોના હિતમાં જ હોવું જોઈએ લોકો તમને સત્તા આપે છે તો  તમારે પણ જોહુકમી કરવી ન જોઈએ સ્થાનિક ચૂંટણીઓને લઇને પક્ષ તૈયાર છું લોકોએ વિશ્વાસ રાખવાનો છે કોઈના થી ડરવાની જરૂર નથી માત્ર તેઓએ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે યુવાનો  રાજકારણ તરફ વળી રહ્યા છે એને રાજકારણની ભાણવટ તળિયેથી કરવાની જરૂર છે ઇતિહાસ જોવાની જરૂર છે ભારતના આઝાદી ગાંધીવિચારધારા જ્ઞશિંક્ષફ જ પ્રાપ્ત થઈ છે રાજકારણમાં લોકશાહી તો રહેશે દાદરી ની વાત કરીએ તો કોઈ એવા નિયમો નથી જે વ્યક્તિ પક્ષને માને છે વર્ષોથી પક્ષને જોતો આવે છે કામ કરી રહ્યું છે આજે કોંગ્રેસ અને ગાંધી વિચારધારા વાળો છે તેને દાવેદારી નોંધાવવાનો પુરો હક છે.

શું કહે છે પ્રજા?

વોર્ડ નંબર એકમાંના રહેવાસી એ જણાવ્યું કે પક્ષી કોઇબી હોય પણ હંમેશા પ્રજાના સમાજ કાર્ય કરવા એ સાચું રાજકારણ જે રાજકારણની પરિભાષાઓ સમયાંતરે ફરતી રહી છે પેલા નું રાજકારણ ને હાલ નું રાજકારણ તફાવત ખૂબ આવી રહ્યો છે પક્ષને વળી રહેવું અને રાજકારણમાં જમાવવા માટે લોકો કાવાદાવા કરતા હોય છે શું પ્રજાના હિત ની વાતો કરવામાં આવતી હોય છે માત્ર એટલું જ નહીં પ્રજાના કામ પણ કરવામાં આવે છે એ પણ જોવું પક્ષનું જ કામ છે દરેકની અંદર વર્ષો ત્યાં ભાજપનો ગઢ છે ભાજપ આવી છે પરંતુ કેટલીક વાર એવું પણ બને છે કે કોઈ કામ રહી જતા હોય છે પણ ખરા અર્થમાં તો જો લોકો ચૂંટીને લઈ આવે છે એ જ સરકાર સાચી છે અને એમના મતે જે સાચું છે એ લોકો ચૂંટવામાં હંમેશા આ તાલાવેલી પરંતુ જે ચૂંટાયા બાદ ખરેખર જે પક્ષ છે એનું શું કાર્ય હોવું જોઈએ ને ખ્યાલ હોવો જોઈએ રાજકારણની અંદર આજે માત્ર નામના રહી હોય એવું કામ કરવામાં આવી રહ્યું છે લોકોના પ્રશ્નો ની વાત ખૂબ જ મહદઅંશે કરવામાં આવતી હોય છે ઘણાખરા કામો વોર્ડ નંબર એકમાં થયા છે પરંતુ એક જ વસ્તુ છે કે લોકશાહી ખરેખર લોકોના હિત માટે હોય છે તાનાશાહી કરવાની સરકારને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ ખરેખર તો તાનાશાહી જેવો માહોલ જોવા મળે છે પરંતુ સત્ય એ પણ છે કે લોકો જે ચૂંટે છે એનો લાભ સરકાર લે છે ગાંધી વિચારધારા ઉપર ચાલે એ પક્ષ જ સાચી લોકશાહી માં કહેવાય.