Abtak Media Google News

બિટકોઈન સહિતની ડિજિટલ કરન્સી પર કાયદો લાદવા સરકાર સજ્જ

સર્વ પ્રથમ રૂપિયાની શરૂઆત પૂર્વે વિનિમય પ્રથા ભારત દેશમાં સૌપ્રથમ પ્રચલિત હતી અને તેને ધ્યાને લઇ દરેક લોકો બાર્ટર સિસ્ટમ પર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા પરંતુ જેમ-જેમ  સમય પસાર થતો ગયો તેમ રોકડ ની માંગ માં અનેક અંશે વધારો થયો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ખરા અર્થમાં ક્રિપટો શું છે તે જાણવું એટલું જ જરૂરી છે. હાલના તબક્કે ક્રિપટો ને લઇ સરકારનું માનવું છે કે આ તમામ કરન્સી નાબૂદ થવી જોઈએ પરંતુ આરબીઆઈનું માનવું એ છે કે આરબીઆઇ ખુદ ક્રિપટો નું નિર્માણ કરે અને તેને અમલી બનાવે. પીઆઈના જણાવ્યા મુજબ ક્રિપટો એ ખરા અર્થમાં કરન્સી ગણવી જોઇએ તો તે કરવામાં દેશ સફળતા પ્રાપ્ત કરશે તો તેનો ઘણો ફાયદો પહોંચશે પરંતુ કેન્દ્ર સરકાર ક્રિપટો એ કરન્સી ન ગણવા માટે સતત પ્રયત્નશીલ બની રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા તમામ ડિજિટલ કરન્સી ને માન્યતા મળે તે માટે નું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી કે બીટકોઈન અંગે એક પણ પ્રકારની માન્યતા મળે તે માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મળ્યું નથી જેથી હાલના તબક્કે એક પણ ડિજિટલ કરન્સી ને માન્યતા આપવામાં આવશે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે જો પ્રાઇવેટ ક્રિપટોને માન્યતા આપવામાં આવશે તો તે અંગે અનેક પ્રકારે ગેરલાભ પણ જોવા મળશે. વલસાડ તમામ પ્રાઇવેટ ડિજિટલ કરન્સી અને અમલી બનાવવાની સાથે વિતરણ વ્યવસ્થા એટલું જ નહીં પરંતુ સામે ફુગાવાનો દર પણ ઊંચો જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

બીજી તરફ પ્રાઇવેટ ક્રિપટો એ માન્યતા મળે તે પૂર્વે દરેક ક્રિપટોએ રદ કરવા માટેનો નિર્ણય હાલ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે સાથોસાથ અનેક પ્રકારે તેના ઉપર લગામ રાખવા અને નિયંત્રણ રાખવા માટેના પગલાઓ પણ ભરવામાં આવશે. સરકાર ખુદ કી દુકાન એટલે પોતાની ક્રિપટો ને અમલી બનાવવા માટે સતત કાર્યશીલ છે, તે દિશામાં યોગ્ય નિયંત્રણ અને ફ્રેમવર્ક સાથે અમલી બનાવવામાં આવશે. જે સંસ્થા ક્રિપટો પર નિયંત્રણ લાવવા માટે સતત કાર્યશીલ છે તેમનું માનવું છે કે જો સરકાર આ અંગે મક્કમ રહેશે તો ક્રિપટો નું સંપૂર્ણ માર્કેટ ડાર્ક નેટ તરફ આગેકૂચ કરશે અને તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો હાથ ધરવા પડશે.

મેરી તરફ સૌથી મોટી વાત તો એ છે કે સરકાર જે પ્રાઇવેટ ક્રિપટો એ માન્યતા ન આપવા માટે જે ધાન્ય આપી રહ્યું છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે જો પ્રાઇવેટ ક્રિપટો એ માન્યતા મળી જશે તો ઘણા ખરા ગેરલાભો પણ થઈ શકે છે સાથોસાથ આ ક્રિપટોની યોગ્ય વેલ્યુ કરવામાં પણ અનેક પ્રશ્નો ઉદભવીત થશે.

બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી ને અમલી બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે આ ડિજિટલ કરન્સી અમલી થતાની સાથે જ લોકોની રોકડ પરની નિર્ભરતા સહિત અનેક પ્રશ્ન પર પૂર્ણવિરામ મુકવામાં આવશે સાથોસાથ જે આ અંગે સતત ચિંતિત રહેતા કેન્દ્ર સરકારને પણ ઘણો રાહત મળી. જે ક્રિપટોએ માન્યતા મળવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ફાયદાઓ પહોંચશે.

બીજી તરફ કેન્દ્ર સરકારે બિટકોઈન સહિતની ડિજિટલ કરન્સી પર કાયદો બનાવવાની દિશામાં વિશેષ કમગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ તકે સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરે તેવી પૂર્ણ શક્યતા સેવાઇ રહી છે.જેથી  ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે અને આરબીઆઇ દ્વારા જે  ડિજિટલ કરન્સીને માન્યતા આપવા માટે જે નિયમોનું માળખું બનાવાશે તે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.