Abtak Media Google News

ભાષા એટલે મનુષય તથા દેશ અને તેની સંસ્કૃતિનો પરિચય. ભાષાએ એક સાધન છે જેને થકી મનુષય જીવનમાં કઈક મેળવે તો ક્યારેક તેના થકી શીખે. ગુજરાતી એક ભારત-આર્યન ભાષા છે જે સંસ્કૃતમાંથી વિકસિત થયેલી ભાષા છે. ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા છે. આહિયા વાસતા  ગુજરાતીઓ આ ભાષા  બોલો છે . ગુજરાતી ભાષા ભારતના ગુજરાત તેમજ કેન્દ્ર શાશીત પ્રદેશો જેમાં દીવ દમણ તથા  દાદરા નાગર હવેલીમાં પણ  બોલતી ભાષા છે. ગુજરાતી ભાષા ૭૦૦ વર્ષથી પણ  જૂની  ભાષા છે.  દેશ -દુનિયામાં ૫૫ મિલ્યન કરતાં પણ વધુ લોકો આ ભાષા બોલે છે. આથી “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાતી” એકદમ યોગ્ય  કહી શકાય છે. ગુજરાતી ભાષા દક્ષિણ એશિયા તેમજ ભારતના અનેક પ્રાંત જેવા કે મુંબઈ અને પાકિસ્તાન દેશ માં વધુ બોલતી ભાષા છે. ગુજરાતી માત્ર ભારત માં જ નહીં પરંતુ કેનાડા તથા યુનાઇટેડ સ્ટેટ્સમાં હાલ એકદમ જડપથી વધતી ભાષાઓ માં ની એક છે. ગુજરાતી ભાષા બ્રિટીશ દક્ષિણ એશિયન ભાષણ સમુદાયોમાં બીજા ક્રમે આવે છે, અને યુ.કે.ની રાજધાની લંડનમાં ગુજરાતી ચોથી સૌથી વધારે બોલતી ભાષા છે. ગુજરાતી ભાષાને ૧૨વી સદીથી ૩ ભાગમાં વિભાજીત કરેલી છે. જેમાં પ્રથમ ભાગને પ્રાચીન કાળ તારીખે ઓળખાય છે. આ સમય 1૦-૧૪મી સદી વચેનો ગણાતો હતો. દિતત્ય ભાગ ને મધ્ય કાળ તારીખે ઓળખતો આ સમય ૧૫ થી ૧૭મી સદી વચેનો ગણાતો હતો અને આધુનિક ભાગને કાળ તારીકે ઓળખાતો હતો. આ સમય ૧૭થી પછીનો  કાળ તારીખે ઓળખાતો હતો.  ગુજરાતના તમામ રાજ્યોની ગુજરાતી ભાષાનો લહકો અલગ છે. જેમાં  રાજકોટમાં- કાઠિયાવાડી , ભાવનગરમાં – ભવનગરી ,સુરતમાં – સુરતી  અમદાવાદમાં – અમદાવાદી, કચ્છમાં – કચ્છી જેવા અનેક લ્હેકાથી આ ભાષા ગુજરાતમાં બોલવા માં આવે છે .

ગુજરાતીનું  ઉચારણ   અનેક રીતે થાય છે ગુજરેતી, ગુજારાતી, ગુઝરાતી, ગુજરાતી , ગુજરાઠી, અને ગુજરતી.  આધુનિક ભાષામાં વ્યંજન-અંતિમ શબ્દો છે. વ્યાકરણમાં એક વચન અને બહુવચન  વિકસિત થયો. સાહિત્યમાં, 19 મી સદીના  ત્રિમાસ દ્વારા  ગુજરાતીઓ માટે અનેક સીમાચિહ્નો જોવા મળ્યા, જેમાં અગાઉ તેની સાહિત્યિક રચનાના પ્રભાવશાળી પદ તરીકે શ્લોક હતો. ગુજરાતી અધિકારી રીતે  ૨૨મી ભાષા છે અને ૧૪મી ભારતની  પ્રાંતિય ભાષા છે. સાથેજ ગુજરાતી ભાષા ભારતના અનેક રાજ્યો જેમાં  રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર , તમિલનાડુ અને દિલ્હીના કેન્દ્ર શાસિત રાજ્યમાં ગુજરાતીને લઘુમતી ભાષા તરીકે ઓળખવામાં આવે છે અને શીખાળવામાં આવે છે. ગુજરાતી  હોવું એ ગુજરાત અને ગુજરાતવાસીઓ  માટે વિશ્વાસત્રે ગર્વની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.