Abtak Media Google News

સુઝલોન ફાઉન્ડેશન ના સહયોગથી સ્વ. જે.વી. નારીયા ટ્રસ્ટ દ્વારા લીબુંડા ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ કેમ્પીયન કરવામાં આવેલ આ અભિયાનની અંદર લીબુડા ગામના સરપંચ બીપીનભાઇ પ્રીન્સીપાલ કમલેશભાઇ આરોગ્ય વિભાગમાંથી તમામ સ્ટાફ તેમજ ગામની નીગરની સમીતી હાજર રહેલ આ અભિયાનની અંદર સ્વ. જે.વી. નારીયા ટ્રસ્ટના પ્રોગ્રામ કો ઓડીનેટર પ્રતાપભાઇ દ્વારા જહેમત ઉઠાવી હતી.

આ અભિયાન ની અંદર લીંબુડા ગામમાં તમામ ગલીઓ મહોલા તેમજ જાહેર જગ્યાની સાફ સફાઇ કરવામાં આવેલ આ અભિયાન દ્વારા ગામનું આરોગ્ય સ્વચ્છતા જળવાય ને ગામ આર્દશ ગામ બને તેવો અભિગમ સાથે આજનું કેમ્પીયન કરવામાં આવેલે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.