જય-હેમાંશીનો પીઠી પર્વ: 101 કિલો ફુલોથી રમાઈ હોળી, ગામઠી ફૂડનો સ્વાદ…. સર્જાયા વધુ 2 વિશ્વ વિક્રમ

અબતક, રાજકોટ લકઝરીથી લથબથ લગ્ન…. રાજકોટનાં સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયના શાહી-શાનદાર-રજવાડી લગ્નએ સૌ કોઈનું ધ્યાન દોર્યું છે. ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસ ખાતે કરાયું છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જય  ઉકાણીના મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે થયા છે જેના દરેક સંભારણા અદ્ભુત રહ્યા. હલ્દી રસમ પૂલ સાઇડ પર … Continue reading જય-હેમાંશીનો પીઠી પર્વ: 101 કિલો ફુલોથી રમાઈ હોળી, ગામઠી ફૂડનો સ્વાદ…. સર્જાયા વધુ 2 વિશ્વ વિક્રમ