Abtak Media Google News

જામનગર : સદ્દાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (‘પેફી’)ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.૨૫-૨-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૬.૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘જામનગર હાફ મેરેથોન-૨૦૧૮’નું મેગા આયોજન થયું.

28166641 563783097312412 8505104342230670879 Nઆજરોજ યોજાયેલી આ મેરેથોનમાં શહેરીજનોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો સાથે સાથે DJ સિસ્ટમ દ્વારા દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો આ તકે પુનમ માડમ મેયર પ્રતિભાબેન કનખરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

28279363 563783203979068 27491608088577890 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.