Abtak Media Google News

જમ્મુ કશ્મીરના પૂંછ વિસ્તારમાં સેનાની ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે પર પૂંચના ભટાદુડિયન વિસ્તારમાં લશ્કરી વાહનમાં આગ લાગતા અંદાજે 3 જવાનોના જીવ ગયા છે. જો કે આ ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા છે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કારમાં આગ કેવી રીતે લાગી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.