Abtak Media Google News
  • જામનગરના ઇટ્રાના ડાયરેક્ટર પદેથી ડૉ. અનુપ ઠાકરે ઓચિતું રાજીનામું આપ્યું 

જામનગર ન્યૂઝ : જામનગર ના ઇટ્રાના ડાયરેક્ટર પદેથી ડૉ. અનુપ ઠાકરે એકા એક રાજીનામું આપી દેતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉલ્લેનીય બાબત છે કે તેઓ આઈ.ટી.આર.એ.માં છેલ્લા કેટલાક સમયથી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા . તેઓ એ ડાયરેક્ટર પદે થી સોમવારે એકાએક રાજીનામુ આપતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જો કે તેઓએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ખુલાસો કરાયો છે. અને મંત્રાલય દ્વારા તેઓના રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.