Jamnagar: નવી દિલ્હી ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનની 51મી નેશનલ મેનેજમેન્ટ કન્વેન્સનમાં જામનગરની જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકોએ મેનેજમેન્ટનું કુશળ માર્ગદર્શન મેળવ્યું છે. ત્યાં જામનગરના વિધાર્થીઓને શિક્ષણનું જ્ઞાન પીરસ્તી જ્ઞાનગંગા સ્કૂલ પરિવારના સંચાલકો સહભાગી થયા હતા. આ સાથે મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા હોવાથી આ કુશળ માર્ગદર્શનનો હવે જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થીઓને લાભ મળશે.

JAMNAGAR: Management of Gyanganga School received skilled management guidance in Delhi

JAMNAGAR: Management of Gyanganga School received skilled management guidance in Delhi

JAMNAGAR: Management of Gyanganga School received skilled management guidance in Delhi

સાગર સંધાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.