જામનગરમાં જાહેરનામાનો ભંગ કરનારા પર પોલીસની તવાઈ,કર્ફ્યુમાં લટાર મારતા શખ્સોને લોકઅપ હવાલે કર્યા

0
92

કાલાવડ, લાલપુર, જોડીયા સહીતના તાલુકા કક્ષાએ જાહેરનામાનો કડક અમલ કરાવ્યો

જામનગર શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસની ભૂમિકા સવિશેષ બની જાય છે ત્યારે જામનગર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઇકાલે પણ પોલીસે સતત રસ્તા પર રહી બેદરકારી દાખવનાર અનેક શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસે શાક માર્કેટ પાસેથી ઓસમાણ ઇસ્માઇલ ખંભાલીયાવાલા, સદામ ઇકબાલભાઇ જુણેજા, અમીન યુસુફભાઇ કાસ, અલી અસગરભાઇ હાતિમભાઇ ત્રવાડી, કાદર મામદભાઇ બાજરીયા, નરેન્દ્ર ગોપાલ નકુમ, ધર્મેન્દ્ર ડાયાભાઇ પરમાર, ડુંગરભાઇ ગોરધનાઇ સંચાણીયા, હર્ષદભાઇ હસમુખભાઇ નંદા, મેહુલભાઇ પ્રદિપભાઇ કપટા, નવીનત પ્રદિપભાઇ વારા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ધ એપેડેમીક એકટ 1897ની કલમ 3 તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 13-13 અને નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી.

જયારે સીટી બી ડિવિઝન પોલીસે જીતેન્દ્રભાઇ કારાચંદભાઇ ખારીયા, પિયુષ દિલીપભાઇ સોનેજી, અશોક મનસુખભાઇ ભુવા, જગપાલસિંહ ગુલાબસિંહ અતર, જગદીશ કાનાભાઇ ભાટુ, મિલનભાઇ ડાયાભાઇ શિયાળ, જયેશભાઇ સંજયભાઇ ધાપા, અજય રાજુભાઇ બાંભણીયા, રવિ નામોરીભાઇ માતંગ, સલીમ યુસુબ દોદેપૌત્રા, કરમશી ખોડાભાઇ જુંજના, કરશન કાના ગઢવી, અજુ ભીખા ચારણ, મનસુખ કેશવભાઇ વાળા, બિપિન કાન્તીભાઇ ધોળકીયા, ચેતન ભીખુભાઇ સોલંકી, મહિપાલ ભરતભાઇ આશર, મિલન દિપેનભાઇ વ્યાસ, નિલેષ જીતેન્દ્રભાઇ ભટ્ટી, અમનભાઇ દિનેશભાઇ સોલંકી નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ધ એપેડેમીક એકટ 1897ની કલમ 3 તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 13-13 અને નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી. જયારે સીટી સી ડિવિઝન પોલીસે જયંતિ પ્રેમજી સોલંકી, કેતન પ્રદિપભાઇ ત્રિવેદી, નમન કૌસીકભાઇ વડારીયા, ચિરાગ કિરણભાઇ નાકર, તુષાર હેમતભાઇ ગોકાણી નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ધ એપેડેમીક એકટ 1897ની કલમ 3 તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 13-13 અને નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી.જયારે બેડી મરીન પોલીસે હસન યુસુફભાઇ જામ, હારૂન હાસમભાઇ ક્કલ નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ધ એપેડેમીક એકટ 1897ની કલમ 3 તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 13-13 અને નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી.

જયારે પંચકોષી બી ડિવિઝન પોલીસે જયંતિભાઇ દામજીભાઇ કટારીયા, દિવ્યેશ ભરતભાઇ સુમરીયા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ધ એપેડેમીક એકટ 1897ની કલમ 3 તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 13-13 અને નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here