Abtak Media Google News

ગાગીયા સન્સ પ્રાઇવેટ લિમિટેડ નામે જાણીતા કન્ટ્રકશન ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ ધરાવનાર ભાવેશ ગાગીયા (બાદશાહ ) નાની વયમાં સેવાકીય ક્ષેત્રમાં બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર ભાવેશ ગાગીયા (બાદશાહ ભાઈ ) નો આજે જન્મદિવસ છે.

આહીર સમાજમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ પીછેહઠ ન કરનાર તેમજ અનેક સમાજમાં પણ પ્રેરણા રૂપ બની ભાવેશ ગાગીયા (બાદશાહ ) ગાગીયા સન્સ પ્રાઇવેટ લિમિટેડ નામે જાણીતા કન્ટ્રકશન ડાયરેક્ટર પદે રહી ગાગીયા સન્સ કંપનીને સફળતાના શિખર પર લઈ ગયા છે.

આવી ધંધાકીય આગવી સૂઝ બુઝ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિમાં પણ મોખરે રહેનાર ભાવેશ ગાગીયા (બાદશાહ ) ના જન્મ દિવસે તેમના મિત્રો સર્કલ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.ભાવેશ ગાગીયા (બાદશાહ )ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.