Abtak Media Google News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. શિન્ઝો આબે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી વિજય રૂપાની,નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સાથે મળી કર્યું સ્વાગત. અમદાવાદ શહેરના વડાપ્રધાન સાથે વીજળીના કડાકા વરસાદ આવ્યો છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર લાગી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.