વર્તમાન સમયમાં જન્મદિવસની ઉજવણી કરવી એ એક ફેશન બની ગઈ છે. ખોટા ભપકા-ઠાંઠમાઠ અને મોંઘીદાટ હોટલોમાં ‚પિયાનું આંધણ કરી જન્મદિવસની ઉજવણી કરતા લોકો માટે પ્રેરણારૂપ કિસ્સામાં જસદણ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ આજરોજ તેમના જન્મદિવસે સવારે દેવદર્શન કરી જસદણ સરકારી હોસ્પિટલે જઈ સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ કુપોષિત બાળકોને ફ્રુટનું વિતરણ કરી દર્દીઓના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તેમજ હુડકો પ્રાથમિક શાળામાં સામે પગે ચાલી શાળામાં અભ્યાસ કરતા ભુલકાઓને બિસ્કીટ-ચોકલેટનું વિતરણ કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.
Trending
- Samsungએ 2 નવા પાવરફુલ બેટરી વાળા ફોન લોન્ચ કરવાની કરી જાહેરાત…
- ભૂતોના ડરથી બંધ કરી દેવામાં આવ્યું હતું આ કિલ્લાનું કામ
- સાઉથ ફિલ્મના વિલન સ્ટાર ડેનિયલ બાલાજીનું 48 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી નિધન
- Vivoએ દેશ નો થીનેસ્ટ ફોલ્ડેબલ ફોન કરશે લોન્ચ…
- IIM અમદાવાદનો 59મો દિક્ષાંત સમારોહ યોજાશે
- રસોડામાં રાખેલા ડબ્બાઓ પર ધૂળ જામી ગઈ છે, ચપટી વગાડતા સાફ થઇ જશે
- TCS કરી છટણી: USમાં 20 થી વધુ કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી
- આ 3 યોગ આસન મિનિટોમાં તણાવ દૂર કરશે