ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા ચેરમેન તરીકે જયાબેન ચૌહાણની નિમણુંક

rajkot
rajkot

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં તેમજ રાજકોટ જીલ્લામાં કોંગ્રેસનું સંગઠ્ઠન અને કોંગ્રેસની વિચારધારા જળવાઇ રહે તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.ટી. સેલ (આદિવાસી ડિપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ જીલ્લાના ચેરમેન તરીકે જયાબેન ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક બદલ જયાબેન ચૌહાણ, કાશ્મીરાબેન નથવાણી, શાંતાબેન ચાવડા, પ્રતિમાબેન વ્યાસ, કાંતાબેન ચાવડા, દિપ્તીબેન સોલંકી, જોશનાબેન ભટ્ટી, મનીષાબા વાળા  અને ચંદ્રિકાબેન વરાણીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.