જેતપુરમાં ઓશો જીવન ધ્યાન શિબિર:અમેરિકાનાં સન્યાસી સુફી પ્રયોગો કરાવશે.

jetpur
jetpur

જેતપુરમાં  ઓશો જીવન ધ્યાન કેન્દ્ર ધ્વરા શિબિર નું આયોજન કરતા ધનરાજ ગિરી બાપુ  જેમાં આગામી ૨૦મીએ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં આ શિબિરમાં અમેરિકાના કેલીફોનિયા ના સન્યાસી માં પ્રેમ નજીલા ખાસ હાજરી આપી ધ્યાન ન સૂફી પ્રયોગો કરાવશે જેની વિગતો આપતા ધનરાજ ગિરી બાપુ જણાવે છે કે માનવી પોતાની આધુનિક  દોડ માં પોતાના જીવન નો મુખ્યે ધ્યેય ભૂલી ગયો છે તયારે આગામી વિસ તારીખે ધોરાજી રોડ ખાતે જાયન્ટ્સ ક્લબ ખાતે ભવ્ય શિબિર નું આયોજન કરવમાં આવેલ છે જેમાં  અમેરિકાના કેલીફોનિયા ના સન્યાસી માં પ્રેમ નજીલા ખાસ હાજરી આપી ધ્યાન ન સૂફી પ્રયોગો  ૐ કાર પ્રયોગો કરાવશે  તેમજ શિબિર બાદ રાત્રે જેતપુરના સલાઉદિન કાદરી બાપુ ના આશ્રમ માં રાતે સન્ગીત સંધ્યા નો કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે  મ્યૂજિક ડાયરેકટર રાજુ ભાઈ ત્રિવેદી, સંગીતકાર તેમજ બાલક્રિષ્ન ભાઈ પડયા, સંજય ભાઈ પંડયા, એસ કે લિયા, મેઘાબેન પંડયા, રાજ પજાબી સહિતના નામકીત કાલાકરો ખાસ હાજરી આપશે સમગ્ર આયોજન જેતપુરના ઓશો પ્રેમી ધનરાજ ગિરી બાપુ માં ધ્યાન દવ્રરી  લાડવી  કિશોર ભાઈ મારું  ધોરાજી ના પ્રો બાલધા ભાઈ કિશોર ભાઈ ભટ વસંત ભાઈ કબીર સુધીર ભાઈ ખેતાણી વાઘેલા ભાઈ નંદાભાઈ પરમાર જીતુભાઈ તબલચી મનુભાઈ મહેતા, અસ્વિન ભાઈ જોગી,  મનુભાઈ ગણાત્રા, જયેશ ભાઈ, રાજુભાઈ બાલાભાઈ પડયા માંકડ ભાઈ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહયાછે.