Abtak Media Google News

પ્રદૂષણ મુક્ત પર્યાવરણ અને નેટ 0 એમ્બિશન ઇંધણના વપરાશના સરકારના નિર્દેશનો અમલ કરવા માટેનું સ્તૃત્ય પગલું

વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ ની આલબેલ સામે અસરકારક આયોજન માટે પરંપરાગત ઉર્જા સ્ત્રોત ની જગ્યાએ વૈકલ્પિક ઉર્જા ને પ્રોત્સાહન આપવાના રોડ મેપ પર ભારત સરકારના નિર્દેશ અનુસાર રિલાયન્સ બીપી દ્વારા 20 ટકા ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ નું લોન્ચિંગ કર્યું છે

જીઓ બીપી દ્વારા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરી 80% જૈવિક ઇંધણ ના પ્રમાણ વાળું સંપૂર્ણપણે આદર્શ ઇંધણ તરીકે જીઓ બીપી દ્વારા દ્વારા રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી વચ્ચે કરવામાં આવેલા કરાર મુજબ 20 ટકા ઇથેનોલ મિશ્રણ ઇંધણ ગ્રુપ પેટ્રોલ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આપેલા દિશા નિર્દેશ મુજબ હવાનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ ઘટાડવા માટે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ નું ઉમેરણ કરવાના આદેશો અને 2025 થી 2030 સુધીમાં સમગ્ર દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ નું લક્ષ્ય આપવામાં આવ્યું છે

સરકારના દિશા નિર્દેશ મુજબ આગામી 20 વર્ષમાં વિશ્વમાં વધનારો પેટ્રોલ ડીઝલ ના વપરાશ ને ધ્યાને લઈને ઇથેનોલ નું મિશ્રણ આવશ્યક બન્યું છે ત 20 ટકા ઇથેનોલ મિશ્રણ રિલાયન્સ બીપી નું આ પેટ્રોલ પંચ ગુણવત્તા અને વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા પરીક્ષણમાં સંપૂર્ણપણે પાસ થયેલું છે અલગ અલગ અને લોકાર્પણ એમિનેશન ના ઉકેલ માટે 20 ટકા ઇથેનોલ વાળું પેટ્રોલ આદર્શ બની રહેશે કંપની દ્વારા ઇલેક્ટ્રીક વાહનો ચાર્જિંગ પોઇન્ટ બેટરી સેપિંગ સેન્ટર ની સાથે સાથે સમગ્ર ભારતમાં એવીએશન ટર્બાઇન ઇંધણના અગ્રણી સપ્લાય બ્રાન્ડ ષશજ્ઞ બીપી ફ્યુલ ફોર યુ ની સેવામાં હવે ડીઝલની ઓન ડિમાન્ડ સ્ટેપ ડિલિવરી અને સેગમેન્ટમાં પણ કંપની અગ્રેસર છે ત્યારે 20 ટકા ઇથેનોલ આધારિત પેટ્રોલ માટે પણ કંપની દેશમાં અગ્રેસર બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.