પ્રદેશ ભાજપ મહિલા મોરચાની 160 સભ્યોની જમ્બો કારોબારી: અંજલીબેન રૂપાણી વિશેષ આમંત્રીત સભ્ય

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવા દ્વારા પ્રદેશ કારોબારી સભ્યો, આમંત્રીત સભ્યો અને વિશેષ આમંત્રીત સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનો વિશેષ આમંત્રીત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્યોનો કારોબારીમાં સમાવેશ કરતા મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવા

ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. દિપીકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં હેમાક્ષીબેન દેસાઈ, નિરાલીબેન નાયક, જયશ્રીબેન પચ્ચીગર, રશ્મિબેન વસાવા, રંજનબેન ગોહિલ,વૈશાલીબેન પટેલ, ઉષાબેન પટેલ, નીલાબેન પટેલ, તરલીકાબેન શુક્લ, નીતુબેન બારીયા, કલ્પનાબેન પટેલ, માણેકબેન પરમાર, પારૂલબેન શુકલ, ગુણવંતીબેન કંસારા, ચંદ્રીકાબેન પટેલ, નીતાબેન જોષી, પારસબા જાડેજા, ગીતાબેન સાવલા, કવિતાબેન યાદવ , મનીષાબેન ત્રિવેદી, રમાબેન મેરભા, ઉષાબેન મકવાણા, હંસાબેન ઠક્કર, કનકબેન વ્યાસ, સ્મૃતિબેન શાહ, ગીતાબેન બારડ, જ્યોતિબેન મસાણી, જલ્લીકાબેન ગોંડલીયા, ગાયત્રીબા સરવૈયા, મંજુલાબેન ધાડવી, ધારાબેન ત્રિવેદીનો સમાવેશ કરાયો છે.

આમંત્રિત સભ્ય તરીકે રેખાબેન પટેલ, વર્ષાબેન રાવલ, અલ્કાબેન એચ. શાહ, સુમિત્રાબેન બી. પટેલ, અસ્મિતાબેન શિરોયા, મીનાક્ષીબેન પપૈયા, વર્ષાબેન રાણા, વર્ષાબેન ભંડારી, પ્રિતિબેન પટેલ, સુલોચનાબેન શાહ, દિપીકાબેન ભાવસાર, પ્રફુલાબેન દુધવાલા, જ્યોતિબેન સથવારા, પર્યુષાબેન એલ. વસાવા, જીગ્નીશાબેન પટેલ, કલ્પનાબેન પટેલ, લીલાબેન રાઠવા, કામિનીબેન જી. સોલંકી, કેતુબેન દેસાઈ, શિતલકુમારી બી. વાઘેલા, નીલાબેન પટેલ, નયનાબેન વી. પટેલ, ગીતાબેન પટેલ, હેમલતાબેન બારોટ, સરલાબેન મકવાણા, નિર્મળાબેન જે. ગામીત, પુષ્પાબેન પારડીવાલા, સીમાબેન શાહ, હેમાલીબેન બોઘાવાલા, ભાવનાબેન શાહ, છાયાબેન ભુવા, રૂપલબેન શાહ, ગીતાબેન વી. પટેલ, ડિમ્પલબેન પટેલ, મયુરીકાબેન જાદવ, દમયંતિબેન કાપડી, અલ્પાબેન કે. પટેલ, ભારતીબેન તડવી, નંદાબેન જોષી, દિપ્તીબેન જયસ્વાલ, મલકાબેન બી. પટેલ, સિદ્ધિબેન જોષી, દિપ્તીબેન પટેલ, રમીલાબેન કે. ડામોર, જ્યોત્સનાબેન પટેલ,

હંસાબેન આર. પરમાર, પુષ્પાબેન મિસ્ત્રી, નિર્મલાબેન વાધવાણી, રક્ષાબેન પરમાર, રેખાબેન રાવલ, મણીબેન દેસાઈ, પરમજીત છાબરા, મંગુબેન પટેલ નીલાબેન મડીયા, વનિતાબેન પટેલ, સરોજબેન પટેલ, ડો. સુશીલાબેન સિધ્ધપુરા, ભાનુમતીબેન વી. મકવાણા, ચંદ્રીકાબેન ખંડેલવાલ, છાયાબેન ગઢવી, પારૂલબેન આર. કારા, દુર્ગાબેન ભુત, રાજીબેન વી. મોરી, ડો. દર્શિતાબેન શાહ, સવિતાબેન એન. વાસાણી, જાનકીબેન જી. કૈલા, ડોલીબેન અજમેરા, કંચનબેન ડઢાણીયા, રામીબેન બી. વાજા, જસબીંદર કૌર, રેખાબેન માવદીયા, કિર્તાબિાળા દાણીધારીયા, રક્ષાબેન પંડ્યા, ભારતીબેન ભીંગરાડીયા, બબુબેન એચ. પાંચાણી, હિનાબેન પટેલ, આનંદીબેન પટેલ, હસુમતીબેન ગોસ્વામી, જશવંતકુમારીબા વાઘેલા, હંસાબેન ઠાકોર, દક્ષાબેન પટેલ,ગીતાબેન સોલંકી,લત્તાબેન પટેલ, મીતાબેન સોની, રેખાબેન દવે, કૌશલ્યાબેન માધાપરીયા, નયનાબેન આર. પરમાર, રિદ્ધિબા એસ. જાડેજા, રૂપાબેન શીલુ, નુતનબેન વીડજા, જ્યોતિબેન વાછાણી, શાંતાબેન ડી. ખટારીયા, પ્રવિણાબેન બી. વૈજ્ઞાણી, નીતાબેન ડી. મોરી, મંજુબેન વી. કારાવદરા, રેખાબેન જે. મોવલીયા, બિન્દુબેન પરમાર, ભાવનાબેન જોષી, હેમાબેન કડેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્ય તરીકે ભારતીબેન શિયાળ, દર્શનાબેન જરદોશ, વર્ષાબેન દેશી, ઉષાબેન પટેલ, કૌશલ્યાકુંવરબા પરમાર, બીનાબેન આચાર્ય , જહાન્વીબેન વ્યાસ, શીતલબેન સોની, જયશ્રીબેન દેસાઈ, નૌકાબેન પ્રજાપતિ, કૈલાશબેન પરમાર, અંજલીબેન રૂપાણી, શારદાબેન પટેલ, પુનમબેન માડમ, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, રમીલાબેન બારા, જયશ્રીબેન પટેલ, વિભાવરીબેન દવે, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ, મનિષાબેન વકીલ, સીમાબેન મોહિલે, સુમનબેન ચૌહાણ, નિમિષાબેન સુથાર, આશાબેન પટેલ, ડો. નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, ગીતાબા જાડેજા, રાજુલબેન દેસાઈ, લીલાબેન અંકોલીયા, જાગૃતિબેન પંડ્યાનો સમાવેશ કરાયા છે.